________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦]
[દ્રવ્યસંગ્રહું સમ્યગ્દર્શનનું આચરણ તે દર્શનાચાર, સમ્યજ્ઞાનનું આચરણ તે જ્ઞાનાચાર, વીતરાગચારિત્રભાવનું આચરણ તે ચારિત્રાચાર, તપનું આચરણ તે તપાચાર અને ચારે આચારોને પાળવામાં પોતાની શક્તિ છુપાવવી નહિ તે વીર્યાચાર છે. પર.
ઉપાધ્યાય પરમેષ્ઠીનું લક્ષણ सो रयणत्तयजुतो णिच्चं धम्मोवदेसणे णिरदो। सो उवझायो अप्पा जदिवरवसहो णमो तस्स।। ५३।। यः रत्नत्रययुक्त: नित्यं धर्मोपदेशने निरतः। સ: ઉપાધ્યાય: માત્મા યતિવરવૃષભ: નમ: તસ્મા ફરતા
અન્વયાર્થ- (૧) જે (રત્નત્રયયુp:) રત્નત્રયસહિત (નિત્ય) હમેશાં (ઘર્મોપદ્દેશને) ધર્મોપદેશ કરવામાં (નિરંત:) લીન રહે છે (સ: માત્મા) તે આત્મા (યતિવરવૃષભ:) યતિઓમાં શ્રેષ્ઠ (ઉપાધ્યાય:) ઉપાધ્યાય છે; (ત) તેને (નમ:) નમસ્કાર હો.
ભાવાર્થ- જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર સહિત છે અને સદા ધર્મનો ઉપદેશ દેવમાં તત્પર, મુનીશ્વરોમાં પ્રધાન છે, તે ઉપાધ્યાય પરમેષ્ઠીને દ્રવ્ય તથા ભાવરૂપ નમસ્કાર હો. પ૩.
- સાધુ પરમેષ્ઠીનું લક્ષણ दंसणणाणसमग्गं मग्गं मोक्खस्स जो हु चारित्तं। साधयदि णिच्चसुद्धं साहू स मुणी णमो तस्स।। ५८।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com