________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮]
[દ્રવ્યસંગ્રહું વગેરે અઢાર દોષ રહિત દેવ જ અરહુન્ત પરમેષ્ઠી છે. ૫૦.
સિદ્ધ પરમેષ્ઠીનું લક્ષણ
णठ्ठट्ठकम्मदेहो लोयालोयस्स जाणओ दट्टा। पुरिसायारो अप्पा सिद्धो झापह लोयसिहरत्थो।। ५१।। नष्टाष्टकर्मदेह: लोकालोकस्य ज्ञायक: दृष्टा। पुरुषाकारः आत्मा सिद्धः ध्यायेत लोकशिखरस्थः।। ५१ ।।
અન્વયાર્થ:- (નVIDર્મદ) જેણે જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપ શરીરનો નાશ કર્યો છે, (નોનસ્ય) લોક અને અલોકના (જ્ઞાય: દEા) જાણવાવાળા તથા દેખવાવાળા છે, (પુરુષાર:) દેહરહિત પણ પુરુષના આકારે (સોશિરઉરસ્થ:) લોકના અગ્રભાગમાં રહેલ છે તે (શાત્મા સિદ્ધ:) આત્મા સિદ્ધ પરમાત્મા છે, તેનું (ધ્યાન) ધ્યાન કરવું જોઈએ.
ભાવાર્થ- ચાર ઘાતિયા (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય) તથા ચાર અવાતિયા (વેદનીય, આયુ, નામ અને ગોત્ર)
*ક્ષુધા તૃષા ભય વૈષો રાગો મોહથ્થ ચિન્તના જરા રુજા ચ મૃત્યુચ્ય ખેદ: વેદો મરોડરતિઃ.// વિસ્મયો જનન નિદ્રા વિષાદોડષ્ટાદશ સ્મૃતા:
એતËપૈવિનિર્મુકત: સોથમાપ્તો નિરંજન અર્થ – ભૂખ, તરસ, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, ઘડપણ, રોગ, મરણ, ખેદ, પરસેવો,
મદ, અરતિ, આશ્ચર્ય, જન્મ, નિદ્રા અને શોક-આ અઢાર દોષોથી રહિત આખદેવ અથવા અરહુન્ત કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com