________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અરહુન્ત પરમેષ્ઠીનું લક્ષણ]
[૧૬૭ ધાતકર્મોનો નાશ કર્યો છે. (વનસુરઉજ્ઞાનવીર્યમય:) જે અનંતદર્શન, સુખ, જ્ઞાન અને વીર્ય સહિત છે. (શુમવેદસ્થ:) સાત ધાતુ રહિત પરમ ઔદારિક શરીરમાં રહેલાં છે (શુદ્ધ) ૧૮ દોષ રહિત અને શુદ્ધ જ્ઞાનાદિ સહિત છે (મર્દન માત્મા) તે આત્મા અહંત પરમાત્મા છે અને તે (વિન્તિનીય:) ધ્યાન કરવા યોગ્ય છે.
ભાવાર્થ- જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ધાતિયા કર્મ છે તેને નષ્ટ કરવાવાળા અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય એટલે કે અનંત ચતુષ્ટયને પ્રાપ્ત, નિશ્ચયથી અશરીર પણ વ્યવહારથી રક્ત માંસ વગેરે સાત ધાતુઓથી રહિત, ઉત્તમ પરમઔદારિક શરીરમાં રહેલાં અને ક્ષુધા, તૃષા, જન્મ, જરા
ઓમ્ કેવી રીતે બને છે –
અરહંતા અસરીરા આયરિયા તહુ ઉવઝાયા મુણિણો
પઢમકપરણિપ્પષ્ણો ઓસ્કારો પંચપરમેષ્ઠી. અર્થ - પાંચ પરમેષ્ઠીઓના પહેલા અક્ષરોની સંધિ કરવાથી ઓમ્ બને
છે. જે નીચે બતાવેલ છે:અરહુન્ત આ અશરીરી (સિદ્ધ ) અ આ આચાર્ય આ
આ ઉપાધ્યાય ઉ મુનિ (સર્વસાધુ) મ્
ઓમ્
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com