________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ द्रव्यसंग्रह
ભાવાર્થ:- ધન કરતી વખતે પરમેષ્ઠીવાચક મંત્રોનો* અથવા ગુરુઓની આજ્ઞાથી સિદ્ધચક્ર વગેરે મંત્રોનો જાપ કરવો જોઇએ. જીવ જ્યારે સ્વરૂપમાં સ્થિર ન રહી શકે ત્યારે આવું વ્યવહારધ્યાન તેને હોય છે. ૪૯ અ૨હન્ત ૫૨મેષ્ઠીનું લક્ષણ
णट्ठचदुधाइकम्मो दसणसुहणाणवीरियमईओ। सुहदेहत्थो अप्पा सुद्धो अरिहो विचिंतिज्जो ।। ५० ।। नष्टचतुर्धातिकर्म्मा दर्शनसुखज्ञानवीर्यमयः । शुंभदेहस्थ: आत्मा शुद्धः अर्हन् विचिन्तनीयः ।। ५० ।। अन्वयार्थः- ( नष्टचतुर्धातिकर्म्मा ) ४ यार प्रारनां
१६६ ]
*
ધ્યાન કરવા યોગ્ય મંત્રો:
પાંત્રીસ અક્ષરોનો મંત્રઃ
णमो अरहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं ।
णमो उवज्झायाणं, णमो लोए सव्वसाहूणं ।। ( सर्वप६ )
સોળ અક્ષરોનો મંત્રઃ
अरहंत सिद्ध, आयरिय उवज्झाय साहू ( नामप६ ) છ અક્ષરોનો મંત્રઃ
अरिहंत सिद्ध, अरहंत सिद्ध, अरहंत सिसा, ॐ नमः सिद्धेभ्य: नमोऽर्हत्सिद्धेभ्यः। पांय अक्षरनो मंत्र:- असिआउसा ( प्रथम अक्षर ) यार अक्षरनो मंत्र:- अरहंत, असिसाहू, अरिहंत । जे अक्षरनो मंत्र:- सिद्ध, अ. . . ड्रीं.
खेड अक्षरनो मंत्र:- ञ, सोम्.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com