________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચયચારિત્રનું લક્ષણ ]
[ ૧૫૯ [ ગાથા ૯૨] આગમ વિષે કૌશલ્ય છે ને મોહદષ્ટિ વિનષ્ટ છે. વીતરાગ-ચરિતારૂઢ છે, તે મુનિ-માત્મા ધર્મ છે. ૯૨
(આ ગાથાઓની ટીકા વાંચવી.) આચાર્યદેવ ગા. ૯રની ટીકામાં કહે છે કે જીવને પોતાને ધર્મ થયો છે કે નહિ તેની ખબર પડી શકે છે, કેમકે પોતાને “ધર્મ' પ્રગટયો છે એમ તેમાં જણાવે છે.
૨. ધર્મ:- નિશ્ચયચારિત્ર મોક્ષનું સાક્ષાત્ કારણ છે અને તેથી તેને “ધર્મ' કહ્યો છે. ચોથે-પાંચમે-છટ્ટ ગુણસ્થાને તે તે ગુણસ્થાનને લાયક શુદ્ધિરૂપ ધર્મ હોય છે. ૪૬
ધ્યાનાભ્યાસ કરવાની પ્રેરક્ષા दुविहं पि भोक्खहेउं इाणे पाउणदि जं मुणी णियमा। तमा पयत्तचित्ता जूयं इाणं समब्भसह।। ४७।। द्विविध मोक्षहेतुं ध्यानेन प्राप्नोति यत् मुनिः नियमात्। तस्मात् प्रयत्नचित्ताः यूयं ध्यानं समभ्यसत।।४७।।
અન્વયાર્થ:- (ચ) કારણ કે (મુનિ:) મુનિ (નિયમા ) નિયમથી (દ્વિવિઘં . ft) બન્ને પ્રકારના પણ (મોક્ષદેતુ) મોક્ષનાં કારણોને (ધ્યાન) ધ્યાનથી (પ્રાપ્નોતિ) પ્રાપ્ત કરે છે. (તસ્માત પ્રયત્નવિજ્ઞા:) તેથી તેમાં પ્રયત્નશીલ થઈ ને (યૂય) તમે (ધ્યાન) ધ્યાનનો (સમુખ્યસત) સારી રીતે અભ્યાસ કરો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com