________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮]
[દ્રવ્યસંગ્રહ નિશ્ચયચારિત્રનું લક્ષણ बहिरब्भंतरकिरियारोहो भवकारणप्पणासट्ठ। णाणिस्स जं जिणुत्तं तं परमं सम्मचारित्तं ।। ४६ ।। बहिरभ्यन्तरक्रियारोधः भवकारणप्रणाशार्थम्। ज्ञानिनः यत् जिनोक्तम् तत् परमं सम्यक्चारित्रम्।।४६।।
અન્વયાર્થ:- (ભવIRUBMITTર્થે) ભવનાં કારણનો નાશ કરવા માટે (જ્ઞાન) જ્ઞાનીઓને (વહિરચત્તરક્રિયાનોધ:) બાહ્ય અને અભ્યન્તર* ક્રિયાઓનું રોકવું છે (તે) તે (નિનોમ) જિનેશ્વરદેવે કહેલું (પરમ) ઉત્કૃષ્ટ (સચવારિત્રમ્) સમ્યક્યારિત્ર છે.
ભાવાર્થ- ૧. પરમ સમ્યક્રચારિત્ર:- નિશ્ચયચારિત્ર કહો કે પરમ સમ્યક્રચારિત્ર કહો, બન્ને એક જ છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક હોય છે. તેથી જ્ઞાનીઓને જ હોય છે એમ સમજવું. આ સંબંધમાં બે ગાથાઓ શ્રી પ્રવચનસારમાં છે તે નીચે આપી છે:
[ગાથા ૭] ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે,
ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજપરિણામ છે. Iો છો શુભ અને અશુભરૂપ વચન અને કાયાની ક્રિયાને બાહ્યક્રિયા કહે છે. શુભ તથા અશુભ મનના વિકલ્પરૂપ ક્રિયાના વ્યાપારને અત્યંતરક્રિયા કહેવામાં
આવે છે. + ઉત્કૃષ્ટ = નિશ્ચય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com