________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શન અને જ્ઞાનની ઉત્પત્તિ] .
| [ ૧૫૫ પદાર્થ તરફ ઝૂકવું તે દર્શન છે. ( જ્ઞાન થવા પહેલાં સામાન્ય પ્રતિભાસરૂપ ચેતનાનો વ્યાપાર તેને દર્શનઉપયોગ કહે છે.)
દર્શન અને જ્ઞાનની ઉત્પત્તિ
થવામાં નિયમ दंसणपुव्वं णाणं छदमत्थाणं ण दुण्णि उवओगा। जुगवं जमा केवलिणाहे जुगवं तु ते दोवि।। ४४।। दर्शनपूर्व ज्ञानं छद्मस्थानाम् न द्वौ उपयोगौ। युगपत् यस्मात् केवलिनाथे युगपत् तु तौ द्वौ अपि।।४४।।
અન્વયાર્થ- (છત્મસ્થાના+) અલ્પ જ્ઞાનીઓને (તર્જનપૂર્વે) દર્શનપૂર્વક (જ્ઞાનં) જ્ઞાન હોય છે (યસ્મત) તે કારણથી (કૌ ઉપયોગી) બે ઉપયોગ (યુરાપ) એકીસાથે (૧) હોતા નથી (7) પરંતુ (વતિનાથે) કેવળી ભગવાનને (તૌ હૌ પિ) તે બન્ને ઉપયોગો (યુપત્) એકીસાથે હોય છે.
ભાવાર્થ- અલ્પજ્ઞાનીઓને પહેલાં દર્શન હોય છે, પછી જ્ઞાન થાય છે, બે ઉપયોગ સાથે હોતા નથી; પણ સર્વશદેવને દર્શન અને જ્ઞાન એ બે ઉપયોગ એકીસાથે હોય છે.
વ્યવહારચારિત્રનું લક્ષણ અને ભેદ असुहादो विणिवित्ती सुहे पवित्ती य जाण चारित्तं। वदसमिदिगुत्तिरुवं ववहारणया दु जिणभणियं ।। ४५।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com