________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪]
[દ્રવ્યસંગ્રહ નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, કર્મ (ભાવકર્મ અને દ્રવ્યકર્મ) જોરાવર થઈ શકતું નથી, રાગ-દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી, ફરી કર્મ આસ્રવતું નથી, ફરી કર્મ બંધાતું નથી, પૂર્વે બંધાયેલું કર્મ નિર્જરી જાય છે, સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. ૪૨.
દર્શનોપયોગનું લક્ષણ जं सामण्णं गहणं भावाणं णेव कटुमायारं। अविसेसिदूण अढे दंसणमिदि भण्णए समये।। ४३।। यत् सामान्यं ग्रहणं भावानां नैव कृत्वा आकारम्। अविशेषयित्वा अर्थान् दर्शनं इति भण्यते समये।। ४३।।
અન્વયાર્થ- (અર્થાન) પદાર્થોના (નૈવ કૃત્વા કાવIR) આકારને નહિ ગ્રહણ કરતાં (વિશેષયિત્વા) વિશેષતા ન કરતાં (યત) જે (ભાવાનાં સામાન્યું પ્રદi) પદાર્થોનું સામાન્ય ગ્રહણ કરવું તે (૦ર્શન) દર્શન છે (તિ) એમ (સમયે) શાસ્ત્રમાં (ભખ્યત્વે) કહેલું છે.
ભાવાર્થ- પદાર્થોનું જે સામાન્ય ગ્રહણ કરવું તેને દર્શન કર્યું છે. તેની અંદર “આ કાળો છે, આ ઘડો છે, આ આ છે” વગેરે કોઇ પ્રકારની વિશેષતા પેદા થતી નથી; અથવા આત્માના ઉપયોગનું પદાર્થ
“વિષયવિષસિનિપાત્તવર્શનમ” અર્થ – પદાર્થ અને ઇન્દ્રિયનો સંબંધ થતાં દર્શન થાય છે. (આ દર્શનગુણને સામાન્ય ચેતના કહેવામાં આવે છે.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com