________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનનું લક્ષણ ]
[૧૪૯
કરવું-જાણવું તે ( સભ્ય જ્ઞાનં ) સમ્યજ્ઞાન છે. ( 7 ) અને તે (અનેમેવં ) અનેકપ્રકારે છે.
(*સંશયાદિ દોષ રહિત અને આકાર સહિત સ્વ-૫૨ પદાર્થોનું જાણવું તે સમ્યજ્ઞાન છે.)
ભાવાર્થ:- ૧. જ્ઞાન સાકાર તેનો અર્થ:- પ્રથમ તો અર્થવિકલ્પ તે
જ્ઞાન છે; (૧) ત્યાં અર્થ એટલે શું? (૨) વિકલ્પ એટલે શું? ઉત્તરઃ(૧) સ્વ-પરના વિભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. સમસ્ત પદાર્થોનેસમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને ‘વિશ્વ ’ એવા એક શબ્દથી કહેવામાં
*સંશય:- વિદ્વાને હોટિસ્પર્ષિ જ્ઞાન સંશય:- ‘ આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે’ એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન તેને સંશય કહે છે; જેમકે આત્મા પોતાના કાર્યને કરી શકતો હશે કે જડના કાર્યને કરી શકતો હશે? એવું જાણવું તે સંશય છે.
વિપર્યયઃ- વિપરીતૈવળોટીનિશ્ચયો વિપર્યય:- વસ્તુસ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક
6
,
આમ જ છે' એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે; જેમકે શરીરને આત્મા જાણવો તે વિપર્યય છે.
અનધ્યવસાય:- િિમત્યાલોવનમાત્રમનષ્યવસાય:- કંઈક છે' એવો નિર્ધારરહિત વિચારો તેનું નામ અનધ્યવસાય છે. જેમકે ‘હું કોઈક છું' એમ જાણવું તે અનધ્યવસાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com