SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ ] (૧૧) શ્રાવકને શુદ્ધાત્મભાવના હોય છે. ભેદાભેદ રત્નત્રય તથા [દ્રવ્યસંગ્રહ શુદ્ધોપયોગ (૧૨) સમ્યગ્દષ્ટિ જીવ અંતર્દષ્ટ વડે મોક્ષપદ્ધતિ સાધી જાણે છે; તે બાહ્યભાવને બાહ્ય નિમિત્તરૂપ માને છે; તે નિમિત્ત તો નાના પ્રકારનાં છે, એકરૂપ નથી, તેથી અંતદષ્ટિના પ્રમાણમાં મોક્ષમાર્ગ સાધે છે. એ વગેરે પ્રકારે ચોથા ગુણસ્થાનેથી પ્રગટ થનાર સમ્યગ્દર્શનનું અદ્ભુત માહાત્મ્ય છે. તે પ્રગટતાં જ્ઞાનમાંથી પણ વિપરીતપણું છૂટી જતાં સમ્યજ્ઞાન થાય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાયઃ- શ્રી સમયસાર ગા. ૧૧માં જણાવેલ ભૂતાર્થનયનો વિષય એવા નિજ જ્ઞાયક ભાવનો આશ્રય કરવો. ધર્મ પ્રગટ કરવા માટે આદિ-મધ્ય અને અંતમાં તે એક જ ઉપાય છે. ૪૧. સમ્યગ્નાનનું લક્ષણ संशयविमोहविब्भमविवज्जियं अप्पपरसस्वस्स । गहणं सम्मण्णाणं सायारमणेयभेयं વા૪૨ા संशयविमोहविभ्रमविवर्जितं आत्मपरस्वरुपस्य। ग्रहणं सम्यक्ज्ञानं साकारं અનેમેવું ૪૨।। અન્વયાર્થ:- [સંશયવિમોહવિભ્રમવિવર્ણિત] સંશય, વિમોહ અને વિભ્રમથી રહિત [ સાગરં] આકાર (વિકલ્પ ) સહિત [લાભપરસ્વરુપT]આત્મા અને ૫૨ના સ્વરૂપનું [ગ્રહળ] ગ્રહણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy