________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬]
[દ્રવ્યસંગ્રહ (૮) (૧) “શ્રાવક તથા મુનિપણાના કારણભૂત નિશ્ચય સમ્યગ્દર્શનાદિ' હોય છે.
(૨) અવિરત, દેશવિરત આદિમાં ગુણનો એકદેશ આવે છે.
(૩) શુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન અતીન્દ્રિય સુખ ઉપાદેય છે એમ પ્રતીતિ કરે છે (પ્રતિભાતિ) તે ભાવ-સમ્યગ્દષ્ટિ છે. તે *નિશ્ચયસમ્યકત્વ છે.
(૪) શ્રદ્ધાન સદાકાળ કર્તવ્ય છે, એ “આત્માનું જ સ્વરૂપ છે, દર્શનમોહરૂપ ઉપાધિ દૂર થતાં પ્રગટ થાય છે માટે એ આત્માનો સ્વભાવ છે. ચતુર્થાદિ ગુણસ્થાનમાં પ્રગટ હોય છે, પછી સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદ્ભાવ રહે છે.
૧. ભાવપાહુડ ગા. ૬૬ અર્થ તથા ભાવાર્થ. ૨. ભાવપાહુડ ગા. ૧૨૦ ભાવાર્થ. ૩. પંચાસ્તિકાય ગા. ૧૬૩ ઉત્થાનિકા, પૃ. ૨૨૩ જયસેનજી. ૪. પરમાત્મપ્રકાશક અ. ૧, ગા. ૯૩, પૃ. ૯૭ સં, ગા. ૯૪, પૃ. ૯૮, અ ૨. ગા. ૧૫
પૃ. ૧૪૩ સં. , (ત્યાર પછી અ. ૨ ગા. ૧૭ પૃ. ૧૪૬–૧૪૭ બે પ્રકારે વ્યાખ્યાન) મોક્ષમાર્ગ પ્રકાશક અ. ૯ પૃ. ૩૩૧-૩૩૨. બનારસીદાસકૃત સમયસારનાટક,
ગુણસ્થાન અધિકાર. શ્લોક ૫૧ પહેલી કડી–બીજી લીટી, પૃ. ૪૯). ૫. પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગા. ૨૨. ૬. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૨૦-૩૨૩-૩૩૧-૩૩ર.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com