________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨]
[દ્રવ્યસંગ્રહ રાગ રહે છે તેને ગૌણ કરી “x x અપ્રમત્તાદિ ગુણસ્થાનવર્તી વીતરાગચારિત્ર અવિનાભૂત વીતરાગ સમ્યકત્વ” અને ચોથે-પાંચમે અને છટ્ટ ગુણસ્થાને સરાગસમ્યકત્વ કહ્યું.
(૩) વીતરાગી ભાવલિંગી મુનિ સાતમે અને છઠ્ઠ ગુણસ્થાને વારંવાર આવે છે, તેની મુખ્યતા લઇ શ્રી જયસેનાચાર્ય શ્રી સમયસારની ટીકામાં કહ્યું છે કે-“પંચમ ગુણસ્થાન ઉપરના ગુણસ્થાનવર્તી વીતરાગ સમ્યગ્દષ્ટિઓનું મુખ્યપણે અને સરાગ સમ્યગ્દષ્ટિઓનું ગૌણપણે ગ્રહણએ પ્રમાણે વર્ણન “સમ્યગ્દષ્ટિ” ની વ્યાખ્યા કાળે સર્વત્ર તાત્પર્યપણે જાણવું. ”
•
૨
(સરાગ સમ્યગ્દષ્ટિને વીતરાગસમ્યગ્દષ્ટિની અપેક્ષાએ વ્યવહાર સમ્યગ્દષ્ટિ કહેવાય છે, અને વીતરાગ સમ્યગ્દષ્ટિને સરાગ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ નિશ્ચય સમ્યગ્દષ્ટિ પણ કહેવામાં આવે છે. “જે જીવોને વ્યવહાર સમ્યગ્દષ્ટિ કહ્યા છે તેઓ ઉપચારથી સમ્યગ્દષ્ટિ છે એમ ન સમજવું, પરંતુ તેઓ ખરેખર સમ્યગ્દષ્ટિ છે એમ સમજવું. ચારિત્ર
૧. શ્રી સમયસાર ગા. ૧૭૭–૧૭૮ શ્રી જયસેનજી ટીકા, પૃ. ૨૫-૨૫૩ પ્રથમ
આવૃત્તિ. આવું કથન દ્રવ્યસંગ્રહ ગા. ૨૨ તથા પરમાત્મપ્રકાશની ટીકામાં આવે છે.
પણ ત્યાં ગુણસ્થાન જણાવ્યા નથી. ૨. શ્રી સમયસાર ગાથા ૨૦૧-૨૦૨. શ્રી જયસેનજી ટીકા પૃ. ૨૮૭ આવૃત્તિ પહેલી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com