________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩]
[ દ્રવ્યસંગ્રહ શ્રીજયસેનાચાર્યની ટીકા, છેવટના ભાગ, નવી આવૃત્તિ પૃ. ૩૮. જૂની આવૃત્તિ પૃ. ૪૧) ૩૯.
નિશ્ચયમોક્ષમાર્ગનું વિશેષ કથન
रयणत्तयं ण वट्टइ अण्णाणं मुयत्तु अण्णदवियम्इि। तह्मा तत्तियमइओ होदि हु मोक्खस्स कारणं आदा।।४०।। रत्नत्रयं न वर्त्तते आत्मानं मुक्त्वा अन्यद्रव्ये। तस्मात् तत्त्रिकमयः भवति खलु मोक्षस्य कारणं आत्मा।। ४०।।
અન્વયાર્થ- (માત્માને) આત્માને (મુવત્તા) છોડીને (ચંદ્રવ્ય) બીજાં દ્રવ્યમાં (રત્નત્રય) રત્નત્રય (જે વર્તતે) રહેતું નથી (તસ્માત) તે કારણથી (તત્રિવમય:) તે ત્રણ રત્નની એકતાવાળો (માત્મા) આત્મા (સુ) ખરેખર (મોક્ષચ ૨i) મોક્ષનું કારણ (મવતિ) છે.
ભાવાર્થ:- નિશ્ચયરત્નત્રયનું સ્થાનઃ (૧) નિજ શુદ્ધાત્મા સિવાય બીજે ક્યાંય પણ અન્ય દ્રવ્યમાં નિશ્ચય રત્નત્રય હોતાં નથી-વર્તતાં નથી. “મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પદાર્થ નથી–નથી” (નિયમસાર, કલશ ૧૩૫, પૃ. ૧૯૪). કોઈ પણ પરપદાર્થના આશ્રયે રત્નત્રય પ્રગટી શકે નહિ, કેમકે તેમાં તે હોતાં નથી. જીવોને અનાદિથી પરાશ્રયબુદ્ધિ વર્તે છે. અનુકૂળ પદાર્થોનો સંયોગ હોય તો પોતે સુખી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com