________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગનું બે પ્રકારે નિરૂપણ ]
[ ૧૨૯
ગા. ૨૪૨ની ટીકામાં જણાવ્યું છે એ રીતે આ શાસ્ત્રમાં અને મોક્ષશાસ્ત્રમાં કથન પદ્ધતિનો ફેર હોવા છતાં ભાવમાં કાંઈ પણ તફાવત નથી.
૩.નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહા૨મોક્ષમાર્ગ એકીસાથે:
66
ગા. ૪૭માં કહ્યું છે કે-“કારણ કે મુનિ પણ નિયમથી બન્ને પ્રકારના મોક્ષ કારણોને ધ્યાનથી પ્રાપ્ત કરે છે તેથી તેમાં પ્રયત્નશીલ થઈને તમે ધ્યાનનો સારી રીતે અભ્યાસ કરો.” બૃ. દ્રવ્યસંગ્રહની ગા. ૪૭ ટીકામાં પૃ. ૧૮૦માં કહ્યું છે કેઃ “ એ બંને પ્રકારનાં પણ મોક્ષમાર્ગને મુનિ નિર્વિકાર સ્વસંવેદનરૂપ ૫૨મધ્યાન વડે પ્રાપ્ત કરે છે.” એ જ પ્રમાણે શ્રી પ્રવચનસાર ગા. ૨૪૦ થી ૨૪૨ના મથાળામાં તથા નિયમસાર ગા. ૬૦ પૃ. ૧૧૭માં ‘સદાય નિશ્ચય-વ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહનારા ' કહી–બન્ને સાથે હોય છે, એમ પ્રતિપાદન કર્યું છે.
,
૪. વ્યવહા૨મોક્ષમાર્ગની વ્યાખ્યાઃ- વીતરાગ સર્વજ્ઞપ્રણીત છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ, નવ પદાર્થના સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાનવ્રતાનુષ્ઠાન વિકલ્પ વ્યવહાર મોક્ષમાર્ગ છે. તે વિકલ્પરૂપ હોવાથી ‘સરાગદશા ’(સરાગઅંશ) છે. તે પરદ્રવ્યપ્રવૃત્તિ છે. તેથી તેને સૂક્ષ્મ ૫૨સમય કહેવામાં આવે છે. તેનું ફળ સંસાર છે. (સમયસાર ગાથા ૧૧, ભાવાર્થ પાનું ૨૬.) તેનું સ્વરૂપ તથા તેનું ફળ નિશ્ચય મોક્ષમાર્ગથી ‘પ્રતિપક્ષ ’ છે. શુદ્ધોપયોગ (અર્થાત્ નિશ્ચયમોક્ષમાર્ગ) થી શુભ અને
૧. નિયમસાર પૃ. ૧૪૯; પ્રવચનસાર ગા. ૭૨ પૃ. ૯૨ જયસેનજી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com