________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર ત્રીજો * મોક્ષમાર્ગનું બે પ્રકારે નિરૂપણ * सम्मइंसण णाणं चरणं मोक्खस्स कारणं जाणे। ववहारा णिच्चयदो तत्तियमइओ णिओ अप्पा।। ३९ ।। सम्यग्दर्शनं ज्ञानं चरणं मोक्षस्य कारणं जानीहि। व्यवहारात् निश्चयतः तत्त्रिकमयः निजः आत्मा।। ३९ ।।
અન્વયાર્થ- (વ્યવદાર) વ્યવહારનયથી (સમ્પર્શન) સમ્યગ્દર્શન, (જ્ઞાન) સમ્યજ્ઞાન અને (વર) સમ્યક્યારિત્ર અને (મોક્ષ0) મોક્ષનું (IRM) કારણ (નાની) સમજો; (નિયત:) નિશ્ચયનયથી (તત્રિમય:) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર એ ત્રણેની એકતારૂપ (નિન:) પોતાનો (માત્મા) આત્મા મોક્ષનું કારણ છે.
ભાવાર્થ:- ૧. ગાથા ૮-૯નો ગા. ૩૪-૩૫-૩૬ સાથેનો સંબંધઃગાથા ૮માં જીવ શુદ્ધ ભાવોનો શુદ્ધનય કર્તા છે, તથા ગાથા
સચવનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા:” અર્થ – સમ્યગ્દર્શન આદિ ત્રણ મળીને મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન વગેરે જુદા જુદા મોક્ષમાર્ગ નથી. જેવી રીતે કોઈ બીમાર કેવળ દવા માત્રનો ભરોસો કરવાથી અગર તેનું માત્ર જ્ઞાન કરવાથી અથવા તેનું માત્ર આચરણ-સેવન કરવાથી તે નીરોગી થતો નથી, તેવી રીતે સમ્યગ્દર્શન વગેરેમાંથી માત્ર એકનું સેવન કરવાથી મોક્ષ થતો નથી. કર્તા છે, તથા ગાથા ૯માં પોતાના શુદ્ધ ભાવોનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com