________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ]
| [ ૧૧૯ વ્યવહારનય-જ્ઞાતાને જ્ઞાનના વિભાગની ક્લિષ્ટ કલ્પનાથી શું પ્રયોજન છે? (શ્રી પ્રવચનસાર ગાથા ૩૫, પૃ. ૫૦).
વ્યવહારનય આદરવા યોગ્ય નથી. ( પ્રવચનસાર ગા. ૩૪, પૃ. ૪૮; ગા. ૯૮, પૃ. ૧૬૩.) કેમકે તેમાં ભેદવાસના છે. (શ્રી
સમયસાર ગા. ૮, ૧૧.) ૧૧. ભાવલિંગી મુનિને જે શુભોપયોગ વર્તે છે તે કષાયકણ અવિનષ્ટ
હોવાથી તેઓ સાસ્રવ જ છે. (પ્રવચનસાર ગા. ૨૪૫ પૃ ૪૦૨૪૦૩) તે શુભોપયોગ શુદ્ધાત્મપરિણતિથી વિરુદ્ધ એવા રાગ સાથે સંબંધવાળો છે. (પ્રવચનસાર ગા. ર૫૩, પૃ. ૪૧૩.) તે અગ્નિથી ગરમ થયેલા ઘી જેવો હોવાથી દાદુઃખ ઉત્પન્ન કરે છે. (પ્રવચનસાર
ગા. ૧૧, પૃ. ૧૫ ). ૧૨. વ્યવહારનય - આમ આ પધ વડે પરમજિન યોગીશ્વરે ખરેખર “
વ્યવહાર આલોચનાના પ્રપંચનો ઉપહાસ કર્યો છે.” (નિયમસાર
શ્લોક ૧૫૫ નીચેની ટીકા પૃ. ૨૧૫). ૧૩. વ્યવહારનયઃ- “અહીં સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય
છે? કાંઈ નથી” (એમ છે વખત શ્રી સમયસાર ગા. ૩પ૯થી ૩૬પની ટીકામાં પૃ. પ૧૯થી પર૩માં કહ્યું છે.
૧. આવો ભેદ પણ કલેશ ઉત્પન્ન કરે છે એટલે કે આસ્રવ છે–બંધનું કારણ છે. સંવર
નિર્જરાનું કારણ નથી. ૨. ઉપહાસ = મશ્કરી, ઠેકડી, હાંસી, તિરસ્કાર.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com