________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય અને પાપનું લક્ષણ ]
[૧૧૧ રીતે બને? એવી શંકાનું સમાધાન એ છે કે સત્ય પુરુષાર્થપૂર્વક જો તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો સ્વયં જ દર્શનમોહનો અને ચારિત્રમોહનો અભાવ થાય છે. જીવ સત્ય-પુરુષાર્થ કરે ત્યારે મોહકર્મની સ્થિતિ અને અનુભાગ ઘટે છે અને ક્રમે ક્રમે પુરુષાર્થ વધતાં તે કર્મોનો અભાવ થાય છે. તેથી તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો. અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ કરાવવા અર્થે આપવામાં આવે છે. એ પુરુષાર્થથી મોક્ષના પુરુષાર્થની સિદ્ધિ આપોઆપ થાય છે. (જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૮૧-૨૦૪-૩૧ર૩૧૪).
નોંધ:- છં. દ્રવ્યસંગ્રહ ગાથા ૩૮ની ટીકામાં કર્મોની સ્થિતિઅનુભાગ–બંધ જ્યારે હિયમાન કરવામાં આવે ત્યારે ધર્મનો પુરુષાર્થ બની શકે છે એમ જણાવ્યું છે. પણ તે માટે શું ઉપાય કરવો તે જણાવ્યું નથી. તેથી અહીં વિસ્તારથી એ ઉપાય દર્શાવ્યો છે. ૩૭.
પુણ્ય અને પાપનું લક્ષણ सुहअसुहभावजुत्ता पुण्णं पावं हवंति खलु जीवा। साद सुहाउ णामं गोदं पुण्णं पराणि पावं च।। ३८।।
शुभाशुभभावयुक्ता पुण्यं पापं भवन्ति खलुं जीवाः।। सातं शुभायुः नाम गोत्रं पुण्यं पराणि पापं च।।३८।।
અન્વયાર્થ:- (નીવા:) જીવ (શુભાશુભાવયુon:) શુભ અને અશુભ ભાવોમાં જોડાઈને (પુષ્ય) પુણ્યરૂપ અને (પાપ) પાપરૂપ (મવત્તિ) થાય છે. (સાતું) સાતાવેદનીય કર્મ, (શુમાયુ:) શુભ આયુ, (નામ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com