________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[દ્રવ્યસંગ્રહું ૪. કેવળી અને સિદ્ધ ભગવંતોનું સુખ તે સુખ અતિશય, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપમ, અનંત (અવિનાશી) અને અવિચ્છિન્ન (અત્રુટક) છે. આ સુખ નિજ આત્મારૂપ ઉપાદાનકારણથી સિદ્ધ છે.
૫. મોક્ષ અવસ્થા:- સંપૂર્ણપણે ભાવકર્મ - દ્રવ્યકર્મરૂપ મલકલંકથી રહિત તથા શરીર રહિત જે આત્મા છે તેને આત્યંતિક, સ્વાભાવિક, અચિંત્ય, અદ્ભુત અને અનુપમ સકળ વિમળ કેવળજ્ઞાનાદિ અનંતગુણોના સ્થાનરૂપ જે વિશિષ્ટ અવસ્થા છે તે મોક્ષ છે.
૬. ભાવમોક્ષ- આ અવસ્થા ચાર ઘાતિકર્મનો નાશ થતાં તેરમે ગુણસ્થાનકે પ્રગટે છે.
૭. દ્રવ્યમોક્ષ- સિદ્ધ થતાં બાકી રહેલાં બધાં કર્મોનો અભાવ થાય છે.
૮. અભવ્યત્વ ગુણ:- સ્વશુદ્ધાત્મા અભિમુખપરિણતિ
૧. પ્રવચનસાર ગા. ૧૩ ટીકા, પૃ. ૧૭ બુ. દ્રવ્યસંગ્રહ પૃ. ૧૩૯. ઉપાદાનથી સિદ્ધ કહેતાં
જ કર્મોના અભાવના કારણે તે સુખ થયું નથી એમ સમજવું, કેમકે કર્મ પરદ્રવ્ય છે.
તે સુખદુ:ખ આપવા સમર્થ નથી. ૨. બુ.. દ્રવ્યસંગ્રહ પા. ૧૩૯. ૩. પંચાસ્તિકાય ગા. ૧૫૧-૧૫૩ ૪. ભવ્યત્વ અને અભવ્યત્વ એ જીવના અનુજીવી ગુણો છે. જુઓ, ૫. ગોપાલદાસજી
કૃત જૈન સિદ્ધાંત પ્રવેશિકા. આસમીમાંસા શ્લોક નં. ૯૯-૧OO ટીકા તથા બુ. દ્રવ્યસંગ્રહ ગા. ૩૮ ટીકા,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com