________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૮૩
નહીં લેના અહીંયા. સ્વતંત્ર આત્મા અપની પર્યાયમેં ભાવેન્દ્રિયરૂપ અને વીર્યરૂપ જો પરિણમન કરતે હૈ ઉસકો અશુદ્ધ પારિણામિક ભાવ કહેનેમેં આતા હૈ સમજમેં આયા ? યે અશુદ્ધ પારિણામિક ભાવ યે બહિર્તત્ત્વ હૈ, સો યે આદરણીય હૈ નહીં ઔર ભવ્ય ને અભવ્ય દો ભેદ હૈ, ઓ ભી અશુદ્ધ પારિણામિક ભાવ હુઆ ભેદ હુઆને ? એકરૂપ ન રહા વો ચીજ તો ભવ્ય ને અભવ્ય જો અશુદ્ધ, પર્યાયરૂપ પા૨િણામિક કહેનેમેં આતા હૈ વો બી આદરણીય હૈ નહીં.
''
,,
હવે તીન ભાવભેંસે કયા ભાવવાળાકો મુક્તિ હોતી હૈ અને કયા ભાવસે મુક્તિ હોતી હૈ? સમજમેં આયા ? “ તીનમેં ભવ્યત્વ લક્ષણ પારિણામિકકો ” ભવ્યત્વ અંદર યોગ્યતા અંદર મુક્તિ સ્વરૂપ હિ ભગવાન હૈ. વસ્તુ તો મુક્ત સ્વરૂપ હિ હૈ. વસ્તુનેં બંધ મોક્ષ હૈ નહીં. સમજમેં આયા ? મુક્ત નામ આ મુક્તિ એટલે મુક્તિકી પર્યાય એમ નહીં. દ્રવ્ય મુક્ત સ્વરૂપ એટલે ભિન્ન હિ હૈ યૂં સમજમેં આયા? ઐસા ભવ્યત્વ લક્ષણ પારિણામિકકો તો “ યથાસંભવ સમ્યક્ત્વાદિ જીવગુણોકા ઘાતક ” સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્ર ઐસી જો જીવકી નિર્મળ વીતરાગી પર્યાય ઉસરૂપ નહીં પરિણમતે હૈ જીવ અને વિકારરૂપ પરિણમતે હૈ, ઉસમેં જીવ-ગુણો શબ્દ ભલે ગુણ લીયા મગર હૈ પર્યાય, અવસ્થા, મિથ્યાત્વ અવસ્થા સમ્યક્ત્વકો ઘાત કરતી હૈ, ઉત્પન્ન નહીં હોને દેતી, અ-જ્ઞાન સમ્યાનકો ઘાત કરતા હૈ, ઔર અ-ચારિત્ર ચારિત્રકી પર્યાયકો ઘાત કરતા હૈ. યે હૈ તો ઐસા પણ યહાં લેતે હૈ કે ઉસમેં નિમિત્તરૂપ થાતી અને અઘાતી કૌન હૈ. યહ બતાતે હૈ. સમજમેં આયા?
,,
ન
જીવ-પર્યાયકા ઘાતક “ દેશઘાતી–સર્વઘાતી ” સમકિત મોહનીય આદિ દેશઘાતી હૈ. મિથ્યાત્વ સર્વઘાતી એટલે પૂરણરૂપ પ્રગટ હોને ન દે એ પ્રકૃતિકા નિમિત્તકો સર્વઘાતી કહેતે હૈ. કાંઈક વિકાસ અને કાંઈક ઘાત હો, ઉસકો દેશઘાતી કહેનેમેં આતા હૈ. કેટલું યાદ રાખવું માણસને આમાં એઈ મનસુખભાઈ વકીલાતમેં કીતના યાદ ૨ખતે હૈ ? કાયદા ને ફાયદા ને ધૂળ ને ધાણી.
કહેતે હૈ ભવ્યત્વ પારિણામિક અપના નિજ સ્વભાવ કાયમ, ઉસકી પર્યાયમેં, અવસ્થામેં, હાલતમેં, જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયસે વિરૂદ્ધ પર્યાય કરતે હૈ, યે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી ઘાતક હૈ. વિરૂદ્ધ પરિણામ કરતે હૈ વો પરિણામ સમ્યગ્દર્શન આદિકી ઘાતક હૈ પણ વહ ઘાતક ન લેકર દેશઘાતી- સર્વઘાતી પ્રકૃતિ ઘાતક લીયા હૈ અહીંયા. કયોંકિ પ્રકૃતિ ઉપ૨ ઉસકા લક્ષ હૈ. સમજમેં આયા ? સ્વભાવ ઉપ૨ લક્ષ હૈ નહીં. સમજમેં આયા ? અપના અસ્તિત્વ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર અસ્તિત્વકી, હૈયાતિકી દૃષ્ટિ નહીં તો ઉસકી એક સમયકી પર્યાય ને રાગકી હૈયાતિ ઉપર દૃષ્ટિ હૈ, તો ઓ કર્મ ઉપર ઉસકી દૃષ્ટિ ગઈ ત્યાં લંબાઈને સમજમેં આયા? તો નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com