SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७८ ધ્યેયપૂર્વક શેય હુઆ ઓ જીવ- શુદ્ધાત્મા ભાવનારૂપે પરિણામ કરોતી- શુદ્ધાત્મ કર્તા-કર્મ હૈ ને ? કર્તા-કર્મની ગાથા છે. ૧૩૦-૧૩૧-શુદ્ધાત્મભાવના આ પર્યાય કહી હૈ વો, સમ્યગ્દર્શનજ્ઞાન એ શુદ્ધાત્મભાવના, પરિણામ કરોતિ-સપરિણામ. સર્વાપિ જ્ઞાનમયો ભવતિ, રાગકા વિકલ્પ નહીં ઉસમેં, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જ્ઞાનમય હૈ. તતશ્ચ એવ જ્ઞાનમય પરિણામ એવ સંસાર સિદ્ધિ સ્થિત્વા દેવેન્દ્ર-લોકાંતિક મહ–દેવો પૂજ્વા ઘટિકાત્વયં મતિ-શ્રુત અવધિરૂપ જ્ઞાનમય ભાવમ્ પર્યાય લભત્તે તહાં વિમાનમ્ પરિવાર આદિ વિભૂતિ જીર્ણ પરિણમનેવગત ગણત્રી પંચમહાવ્રતે ગત્વા. સમ્યગ્દષ્ટિ મહાવિદેહમેં સ્વર્ગમેં જાતે હૈ– પીછે અપની ઋદ્ધિકો તૃણમાત્ર સડેલા તરણા દેખતે હૈ. ચાહે વૈમાનિક પહેલા દેવલોક, બીજા દેવલોક ગયા તો કિમ્ પશ્યતિ મહાવિદેહ ગત્વા તદ્ ઇદ સમોસરણ. ઓહો! આ ભગવાન બિરાજતે હૈ, જો સૂના થા, પ્રત્યક્ષ દેખે. ભગવાન પાસે જાતે હૈ ને? દૂસરા વાક્ય અપન દૂસરા વાક્ય લેના હૈ– એ તે ભેદભેદ રત્નત્રય આરાધના છે પરિણમતા ગણધર દેવા. સમોસરણમાં દેખા કે ઓહો! આ ગણધર ને મુનિઓ જે સૂના થા ભેદ, અભેદ રત્નત્રયરૂપે પરિણત સમોસરણમાં બિરાજતે હૈ. અહીં દૂસરી બાત કહી હૈ, પરમાગમે ઋયતે દવા પ્રત્યક્ષેણ આગમસે સૂના થા વો સમકિતી વહાં જાતે હૈ વહ પ્રત્યક્ષ દેખા. વિશેષ દ્રઢમતિ ભૂત્વા- પ્રત્યક્ષ દેખાને સારા ચતુર્થ ગુણસ્થાને શુદ્ધ ભાવના અપરિત્યજ્ય અહીંયા વજન છે ભાઈ ત્યાં વળી ઓલાએ કીધું શુદ્ધ ભાવના એટલે શુદ્ધ-ઉપયોગ લેવો એમ નહીં, ફલાણું નહીં એમ ગોટા વાળ્યા છે. અરે! આ ક્યા કહેતે હૈં સમજમેં આયા. “શુદ્ધ ભાવના અપરિત્યજય નિરંતર ધર્મધ્યાનેન દેવલોકે કાલ ગમયિત્વા” બસ પછી (મનુષ્ય ભવ) મનુષ્ય ભવ થઈને મોક્ષ જશે. સમજમેં આયા? જયસેન આચાર્યની ટીકા. ૧૩૦-૧૩૧ ગાથા સમયસાર જયસેનાચાર્યની ટીકા- સમજમેં આયા? ક્યા કહેતે હૈ દેખો, એ જે આત્મામેં અપના ધ્રુવ સ્વભાવ ધ્રુવ ઉસકી સન્મુખ હોકર જો સમ્યગ્દર્શનજ્ઞાન ધર્મકી પર્યાય, મોક્ષકા માર્ગકી પર્યાય ઉત્પન્ન હુઈ, ઈસકો ક્યા ભાવ કહેના આગમ ભાષાએ, એ ઉપશમભાવ બી કહો; ક્ષયોપશમ ભી હો ઔર ક્ષાયિક ઐસે ભાવત્રય કહા જાતા હૈ. મોક્ષમાર્ગકી પર્યાયકો ઉપશમભાવ ભી કહેતે હૈ, ક્ષયોપશમ ભી કહેતે હૈ, ઔર ક્ષાયિક બી કહેતે હૈ. ઉપશમભાવ સમકિત ચોથેસે અગિયાર સુધી હોતા હૈ. ચારિત્ર, ઉપશમ ચારિત્ર અગિયારમેં હોતા હૈ. સમજમેં આયા? ઔર ક્ષયોપશમ સમકિત ચોથેસે સાતમે રહેતે હૈ, ઔર શાયિક સમકિત ચોથેસે સાદિ અનંત રહેતે હૈ. સમજમેં આયા? અહીંયા તીન ભાવ ગીનનેમેં આયા હું ને ? તો જો ઉપશમ ભાવ સમકિત હૈ વો રહેતે હૈ. પણ હૈ વો શુદ્ધ ઉપયોગરૂપી ભાવ. આહાહા! સમજમેં આયા? ઔર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy