________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
৩৩
એક ભાગે, સબ ગુણકા એક ભાગમાં, એક દેશમાં પવિત્ર પ્રગટ હુઆ હૈ. પણ અહીંયા તો મોક્ષમાર્ગકી તીન પર્યાયકી બાત કહેના હૈ, પણ તીનકી સાથ અનંત પર્યાય પ્રગટ હોતી હૈ. સમજમેં આયા ? ઓ વખતે કહા થા, વહાં, જયપુર.
અહીંયા કહેતા હૈ પર્યાયસે પરિણમતા હૈ, આંહી તો તીનકી બાત લેના હૈ ને ? પણ એકકી સાથ અનંતા અનંતા અનંતી આ સંખ્યા ગુણ કહા, ઉસકા સબકા પવિત્ર પર્યાય પ્રગટ ચોથે ગુણસ્થાને હો જાતી હૈ, સમજમેં આયા ? કિતની લક્ષ્મી ઈસકી પાસ હૈ! ( ખજાના ખુલ ગયા ચોથેથી) ચોથેસે ખજાના ખુલ ગયા હૈ. અજ્ઞાનીકો સારા ખજાના બંધ હૈ. ક્યોંકિ રાગ અને આત્મા પર્યાયમેં એકત્વબુદ્ધિ કરનેવાલા મિથ્યાષ્ટિ, સારા ખજાના બંધ હૈ ઉસકો. સમ્યગ્દર્શન જ્યાં હુઆ, કુંચી ખુલ ગઈ. હવે નીકાલો કરતે કરતે અંદર- સમજમેં આયા ? ઐસા પર્યાય હૈ વો તો ઐસે પર્યાયકા પરિણમન હુઆ, સમજમેં આયા ? આહાહા!
แ
(
''
“નિજ ૫૨માત્મ દ્રવ્યકે સમ્યક્ શ્રદ્ધાન, સમ્યજ્ઞાન અનુચરણરૂપ પર્યાયસે પરિણમતા હૈ. ” જુઓ પર્યાયસે પરિણમતા હૈ ઐસા લીયા. ઐસી અવસ્થાકા પરિણમન, અવસ્થાકા હોતા હૈ. “ વહુ પરિણમન ” હવે અહીંયા કહેતે હૈ, ઓ પરિણમન જો ધર્મકા હુઆ, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રકી પર્યાય, પરિણમન, અવસ્થા પ્રગટ હુઈ, તો ક્યા ભાવે હુઈ, આગમ ક્યા ભાવ કહેતે હૈ ઔર અધ્યાત્મ ક્યા કહેતે હૈ, ઉસકો ? “ એ પરિણમન આગમ ભાષાસે ઔપશમિક, ” દેખો, જુઓ આ ખુલાસા આચાર્ય કરતે હૈ. કે ઉપશમ સમકિતમેં ભી શુદ્ધ પરિણમન પ્રગટ હુઆ હૈ, યાને ઓ પરિણમનકો યહાં શુદ્ધઉપયોગ ભી કહેગા. સમજમેં આયા ? હૈ ને યહાં દેખો આખીરમેં, શુદ્ધાત્મા-અભિમુખ પરિણામ, શુદ્ધોપયોગ ઇત્યાદિ (અધ્યાત્મ ભાષામેં) હા... આ ઉપશમભાવમેં ભી શુદ્ધોપયોગ હૈ ઐસા યહાં આચાર્ય સિદ્ધ કરતે હૈં.
કેમકે ઉપશમભાવ, ક્ષાયિક ભાવ ઔર ક્ષયોપશમ ઐસે ભાવત્રય કહા જાતા હૈ, કિસકો ? જો અપના નિજ પરમાત્મા ધ્રુવ સ્વરૂપ ભગવાન ઉસકી શ્રદ્ધા, જ્ઞાન ને ૨મણતા ઓ તીન પર્યાય જો હુઈ એ ક્યા ભાવે હૈ? કે ઉસકો આગમ ભાષાસે, ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક ઐસા ભાવ તીનકો કહેનેમેં આતા હૈ આહાહા ! એને લખ્યુ છે ભાઈ ઓલાએ – કેમકે શુદ્ઘ ઉપયોગ તો લાગે છે આચાર્યનું કહેવું. ( ચોખ્ખું લખ્યું છે ) છતાં પણ પોતાનું બીજું વાંચ્યુ, એવો અર્થ બીજે ઠેકાણે પણ એક– સમયસારમાં છે. અહીંથી મરીને સમ્યગ્દષ્ટિ જાય છે ને ત્યાં- તો સમકિતની ભાવના છોડતા નથી. શુદ્ધ ભાવના છોડતા નથી સ્વર્ગમાં રહે છે, અને પછી અહીં આવે ત્યારે સમવસ૨ણ, તીર્થંકર, કઈ ગાથા છે ? એ સમયસાર- ૧૩૦-૧૩૧ જયસેનાચાર્યની ટીકા વીતરાગ સ્વ-સંવેદન ભેદજ્ઞાની જીવ, ધર્મી જીવ, રાગ રહિત અપના શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર પ્રગટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com