________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
ધ્યેયપૂર્વક શેય સાથ હમારે સંબંધ ક્યા હૈ? વો કહે રૂપિયો લઉં. મેં કહ્યું આઠ આના. એ પડી તકરાર. પીછે તકરાર બડી હુઈ. સવા મહિના કેસ ચાલ્યા ખર્ચ હુઆ બહુ તકરાર હુઈ ખોટા, અંગ્રેજ હતો. વડોદરાનો મોટો ૬૩ કી સાલમેં એક મહિનાના ત્રણ હજાર રૂપિયા પગાર, ૬૩ કી સાલમેં હોં.
તીન કલાક હમારે કહેના પડા. ઉસને દેખા તો ઓહો આ તો વાણીયા આ તો ગુન્હેગાર જ નથી. પીંજરામેં નહીં ખડા રખના, બહાર ખડા રખો. જવાબ આપો. ખોટો કેસ અમે તો વાણીયા અમારા મોઢા તો જોવેને કે – અમે તો વાણીયા. અમારા પિતાજી હતા. આ તો વાણીયા હૈ ગુન્હા અફીણકા કૈસા? ગોરા હોં; કારકૂન, નહીં પીંજરામેં નહીં. ખુલ્લા રાખો. પૂછો જવાબ દેગા મેરે તીન કલાક જવાબ દેના પડા થા કોર્ટમેં. ૧૭ વર્ષથી ઉમરમેં, હમારા પિતાજી થી હમારા ગાંડાભાઈ થા. કેમ કાનજી ક્યા હુઆ ? ક્યા હોવે હમારે તો કાંઈ ડર–બર હૈ નહીં. સચ બાત થી વહ કહે દીયા. ઉસકો બી ઘા લગ ગયા થા કે ઓહો બાત તો સચ્ચી લગતે હૈ. સમજમેં આયા? તો પાંજરાપોળમેં રખતે હૈ બીજાકો, પાંજરાપોળ ક્યા કહેતે ? પીંજરામેં, પાંજરામેં રખતે હૈ. સમજમેં આયા? એમ જ્યાં સિદ્ધ ભગવાન હૈ ત્યાં પાંજરામેં નિગોદ હૈ. પીંજરા સમજતે હૈ ને પીંજરામેં નિગોદ હૈ.
અહીંયા તો કહેના હૈ સિદ્ધની સંખ્યા કરતા સંસારી જીવની સંખ્યા અનંતગુણી હૈ, ઔર ઉસસે પરમાણુ અનંતગુણા છે. આ પરમાણું રજકણ પોઇટ. (આંગળી દેખાડીને) આના ટૂકડા કરો તો અનંત રજકણ. ઔર પરમાણુ કરતા તીન કાલકા સમય અનંતગુણા હૈ, ઔર તીનકાલકા સમય કરતા આકાશ આકાશ જો હું નેવ્યાપક, વ્યાપક-વ્યાપક, તો આકાશના પ્રદેશ અનંત ગુણા હૈ ઔર ઉસસે અનંતગુણા એક જીવકા ગુણ હૈ. સમજમેં આયા? ઈતની સંખ્યા હે આત્મા પાસે પુજી. અહીંયા તમારી પાસે બે-પાંચ-દસ કરોડ થઈ જાય ત્યાં તો કહે આહાહા ! પૈસાવાળા ધૂળમેંય હું નહિ સૂનને. એ ઈ ભગવાનજીભાઈ (જી. પ્રભુ) (એની પાસે ક્યાં રૂપિયા છે) એની પાસે પચાસ-સાઈઠ લાખ તો છે ઓલા પાસે કરોડ ઉપર વળી બીજા હશે હાલોને– ધૂળમાંય હૈ નહીં. એઈ આ બધા બેઠા શોભાલાલજી ને પણ એટલા પૈસા છે? સિદ્ધના ગુણ અનંત-દ્રવ્યના ગુણ છે જે અનંત, એટલા પૈસા છે તમારી પાસે? ઐસા આત્મામેં અનંત ગુણ હૈ અનંતાનંત; અનંતાનંત જ્યાં ઉસકી પ્રતીતિ હુઈ અંતર્મુખ હોકે અનંત ગુણકી શક્તિકી વ્યક્તતા એક સમયમેં પ્રગટ શક્તિ હોતી હૈ. આહાહા–બરાબર! એક ભી ગુણ શક્તિમૅસે વ્યક્ત ન હો ઐસા બને નહીં (વાહ રે વાહ પ્રભુ, ધન્ય વીતરાગ...) સમજમેં આયા? આહાહા ! આવો ભગવાન.
તેની તથા તેરમા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશ ભાઈ, બેય લીધું ને ભાઈ. કેવળજ્ઞાનીને ટોડરમલે લીયા હૈ જ્ઞાનાદિ ગુણો સર્વદેશ પ્રગટ હુઆ હૈ. પરમાત્મા અરિહંતકો સબગુણ વ્યક્ત પૂરણ હો ગયા હૈ. ચોથા ગુણસ્થાનમાં એક અંશે, એક દેશે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com