________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૭૫ આઠ સમયમેં સિદ્ધ હોતા હૈ, છસે ને આઠ, ક્યા? છ મહીના અને આઠ સમયમ્ છમેં ને આઠ સિદ્ધ પરમાત્મા હોતા હૈ– મનુષ્ય ક્ષેત્રમૈં. યહાં નહીં હૈ તો મહાવિદેહક્ષેત્રમેં સે તો અબી તો હોતા હૈ. કાયમ ધારા પ્રવાહ ચાલુ છે. ઐસા માસ ને આઠ સમયમેં ઇસેં ને આઠ મુક્ત પરમાત્મા હોતા હૈ તો યે અનંતા અનંતા પુગલ પરાવર્તન હુઆ, ઉસકી જો સંખ્યા સિદ્ધકી હુઈ, ઉસસે અનંત ગુણા એક નિગોદકા એક શરીરમેં અનંત જીવ હૈ, સમજમેં આયા? ઐસા સારા નિગોદ સૂક્ષ્મ અબી લોકમેં પડા હૈ સિદ્ધ ભગવાન બિરાજતે હૈ વહાં ભી નિગોદ હૈ.. કોઈએ અબી પૂછયા થા સિદ્ધ ભગવાન બિરાજતે હૈ વહાં નિગોદ હૈ વહાં ભી નિગોદ હૈ. સંસાર બડા પડા હૈ ત્યાં ઉસકી (સિદ્ધોકી) પર્યાયમેં સંસાર નહીં. નિગોદકા જીવમેં સંસાર ત્યાં હૈ. સમજમેં આયા? એક ક્ષેત્રે પડા હૈ જ્યાં સિદ્ધ ભગવાન રહેતે હૈ ત્યાં ય નિગોદ રહેતે હૈ. સંસારી મહા ઘોર અનંત સંસારી પ્રાણી- ક્યા કરે ક્ષેત્રમ્ રહકર.
(સિદ્ધ શીલા ઉપર.) સિદ્ધ-શીલા ઉપર, સિદ્ધશિલા એ તો હેઠે રહી ગઈ. જ્યાં સિદ્ધ બિરાજતે હૈ વહાં નિગોદ જીવ હૈ. સિદ્ધકા પેટમેં. (સિદ્ધકા પેટમેં.) પેટમેં સમજ્યા? આત્મા હૈ કે નહીં, ઈતના? અસંખ્ય પ્રદેશી આનંદકંદ શરીર અવગાહ વ્યાપક પ્રમાણે અપના સ્વરૂપ ભિન્ન. ઉસકા અસંખ્ય પ્રદેશમેં અનંતા નિગોદકા જીવ ત્યાં પડયા હૈ, ક્યા કરે? નિગોદ નિગોદમેં હૈ (પણ કહે છે મહારાજ કે સિદ્ધ શીલાપે નિગોદીયા જીવ હૈ ઉનકો વહાં સુખ હોગાને) વો તો કહેતે હૈ દુઃખી હૈ, મહા દુઃખી હૈ અનંત ભવકા કરનેવાલા જીવ હૈ ત્યાં. ઉસકા ગુણ દ્રવ્ય જુદા, વો દ્રવ્ય જુદા.
ઓ કહેતે થે એક પ્રાણી કે ભાઈ તમે ચક્રવર્તીકો મીલા? કે હા- ક્યારે? કે હમારા કેસ ચલા થા બડા ગુન્હાતા ત્યારે ચક્રવર્તી આયા થા રાજ્યમેં ત્યારે દેખા થા. વો પીંજરા હોતા હૈ ને (તહોમતદારકા) તહોમતદારકા પીંજરા હોતા હૈ ને? તહોમતદારકો પીંજરામેં ઉભા રાખે, સાક્ષી લેને ત્યારે ઉભા રાખે ખડા રખકર પૂછતે હૈ. સમજમેં આયા?
હમારે ભી ઐસા હુઆ થા ને? ૬૩ કી સાલમેં ખોટા ગુન્હા હમારી ઉપર આયા થા ૧૭ વર્ષી ઉંમર, એક ને સાત-સત્રાહુ ૬૩ કી સાલમેં, અફીણકા કેસ આયા થા હમારી ઉપર તન જુદી તદ્ન જુઠી તદ્ન જુદા સો એ સો ટકા જુઠા. પણ હમારી પાસ સો ટકા તન્ન જુઠો કેસ હમ દુકાન ઉપર થે. હમ દુકાન ઉપર થે તો વો લેને આતે હૈં ને? ક્યા કહેતે હૈ? (બક્ષીસ) બક્ષીસ, બક્ષીસ લેને આયે થે તો સબકો દેતે થે. હમ કોઈકો એક રૂપિયા. કોઈકો આઠ આના, દુકાન ઉપર ૬૩ કી સાલકી બાત હૈ (જી, હા) સંવત ઓગણીશે ત્રેસઠ– તો એક ઓપીયમ આયા ઓપીયમ. (યુરોપીયન ) અફીણના (આબકારીનાએકસાઈઝવાળા) ઓલો કહે એક રૂપિયો લઉં. મૈને કહા તુમ્હારે હમારે સંબંધ હૈ કુછ? હમ તો વેપારી હૈ તો વેપારીકી સાથ પોસ્ટમેન, માસ્તર ઉસકી સાથ હમારે સંબંધ છે. તેરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com