________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૯
ગાથા-૩૨૦ ક્ષયોપશમભાવ હો પીછે તો બી ક્ષયોપશમ ચોથેસે સાતમે તક રહેતે હૈ સમકિત, પીછે આઠમેસે ક્ષાયિક હો જાય, યા ઉપશમ હો જાય. ઓ બી ક્ષયોપશમ સમકિતકો ભી યહાં આત્માકા પરિણામ ઉપયોગ શુધ્ધોપયોગ કહેનેમેં આયા હૈ. અને ક્ષાયિક સમકિત ચોથે, આત્મા જીસમેં, સવેરેમેં કહા થા, કલંક નહીં ઐસા ભગવાન શુદ્ધ ઉપયોગ સ્વભાવી, દ્રવ્ય હી ઐસા હૈ. ઐસા દ્રવ્યના ભાન હુઆ તો શુદ્ધ ઉપયોગરૂપી પરિણામ, ઉસકો ઉપશમ કહો, ક્ષયોપશમ કહો, ભૂમિકા પ્રમાણે અને ક્ષાયિક તીન ભાવકો ભાવત્રય કહા જાતા હૈ. સમજમેં આયા?
અધ્યાત્મ ભાષાએ, આગમ ભાષામાં તીન, શુદ્ધાત્મા અભિમુખ પરિણામ, શુદ્ધદ્રવ્ય સ્વભાવ ભગવાન એના અભિમુખ, સન્મુખ પરિણામ. ઔર શુધ્ધોપયોગ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પાતા હૈ. ઇત્યાદિ મોક્ષમાર્ગકી પર્યાયમેં, આ નામ ઇત્યાદિ ઐસા દ્રવ્યસંગ્રહમેં ૬૫ નામ આદિ લીયા હૈ. (૬૫) પાંસઠ નામ. ઓ આયેગા સવેરેમેં. પ્રમાણ વચન ગુરુદેવ.
* * * * *
પ્રવચન નં.- ૬ ગાથા ૩૨૦
તા. ૧૫-૮-૭૦ આ સમયસાર ૩૨૦ ગાથા જયસેનાચાર્યજીકી ટીકા, બીજે પાને-દૂસરે પાને ઉન તીનમેં, કલ ચલા હૈ ફિર લેતે હૈ.
કયા ચલતે ? કે “કયા ભાવસે મુક્તિ હોતી હૈ” ભાવ પાંચ હૈ, એક દ્રવ્યરૂપ ભાવ, ભાવ નામ અસ્તિત્વ વસ્તુ, ત્રિકાળ વસ્તુ જે ભાવ અને એક પર્યાય અવસ્થારૂપ ભાવ, ત્રિકાળ જો વસ્તુ છે, એ તો પારિણામિકભાવ, ધ્રુવભાવ ઓ તો મોક્ષકા માર્ગ અને મોક્ષની પર્યાયસે રહિત હૈ સમજમેં આયા? ભગવાન આત્મા ચૈતન્ય બ્રહ્મ, પૂરણ બ્રહ્મ સ્વરૂપ ઓ તો ધ્રુવ ચીજ જ્ઞાયકભાવ ઓ તો પરમસ્વભાવ, સહજ ભાવ આત્માની મૂળ હૈયાતી મોજૂદગીકા ઓ ભાવ, ઓ ગાથામૈસે કહા થા છપનમૅસે “દ્રવ્ય-આત્મલાભ હેતુ” – દ્રવ્ય નામ વસ્તુ, ઉસકા સ્વરૂપની હૈયાતી, લાભ નામ હૈયાતી, મોજૂદગી, ત્રિકાળ જ્ઞાયકભાવ વધુ વસ્તુકી સ્થિતિ ઓ વસ્તુકી હૈયાતી, મોજૂદગી, ઓ ચીજ ધ્યેયરૂપે હોતા હૈ, ધ્યેયરૂપે હોતી હૈ, પણ મોક્ષકામાર્ગ ને મોક્ષરૂપ નહીં હોતી. સમજમેં આયા?
ધ્યેયરૂપ હોતી હૈ ચીજ, ધ્યાનમેં ધ્યેય લક્ષ કરને લાયક ઓ ચીજ હૈ, જો ત્રિકાળ જ્ઞાયકભાવ વો હૈ – સમજમેં આયા? થોડી ચલીથી કલ ઓ, ૩૮-ગાથા નિયમસાર.
જીવાદિ સાત તત્ત્વો જો હૈ, એ પ્રશ્ન કિયા થા કોઈએ – જીવાદિ સાત તત્ત્વોમેં તો જીવ આ ગયા, તો ઉસકો પર દ્રવ્ય કહા હૈ યહાં, તો ઓ જીવ એક સમયકી પર્યાયકો લેનેમેં આતા હૈયહાં સમજમેં આયા? સૂક્ષ્મ ભાવહૈ એક આત્મા એક સમયમેં જો ધ્રુવ પરમ સ્વભાવભાવ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com