________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૭૧ કરે તો ઉસકો દુઃખકા ઘણ સહન કરના પડતા નહીં. સંગ કરે, કર્મકા સંગ કરે, કરે સંગ પોતે હોં, વો તો આતા હૈ ને સમયસારમેં “પર સંગ એવ”- બંધ અધિકાર. (પરસંગ એવ) હા, પર સંગ એવ-કળશ આતા હૈ ને- તો ક્યા કહેતે હૈ જુઓ પરસંગ એવ-પરકા સંગ. પણ પરકા સંગ કરતે હૈ તો હોતા હૈ કે પર સંગ કરા દેતે હૈ જડ? સમજમેં આયા? વહ કળશ હૈ ને ઉસમેં (૧૭૫ કળશ).
આંહી કહેતે હૈ શુદ્ધ પારિણામિકભાવ વો કાળાદિ લબ્ધિને વશ ભવ્યત્વ શક્તિકી વ્યક્તતા હોતી હૈ. અપના નિજાનંદ ભગવાન ઉસમેં જ્યાં દૃષ્ટિ પડી ઔર ઉસકા જ્યાં શેય જ્ઞાનમેં, સ્વ વસ્તકો શેય બનાયા, તો ઓ સમયમેં ભવ્યત્વ શક્તિકી વ્યક્તિ હોતી હૈ, પ્રગટ હોતા હૈ સમ્યગ્દર્શન જ્ઞાન ને આનંદ. સમજમેં આયા? આ ઉસકા નામ મોક્ષમાર્ગ હું એમ આગળ ભાવમેં કહેગા. એ કાળાદિ લબ્ધિકે વશ ભવ્યત્વ શક્તિકી વ્યક્તિ હોતી હૈ. અંદરમેં તો આનંદ સ્વરૂપ ભગવાન પડા હી હૈ. આનંદ કોઈ બહારસે લાના નહીં હૈ. બહારમેં ક્યાંય હૈ નહીં (કાળાદિ પીછે પુરુષાર્થ નહીં લીખા હૈ) કાળાદિ પીછે પુરુષાર્થ આ ગયા કે નહીં? કાળ- આદિ હૈ કે એકલા કાળ હૈ? (આદિ મેં પુરુષાર્થ આ ગયા). કાળ, ભાવ, સ્વભાવ, પર્યાયમેં ભાવ હુઆ, સ્વભાવ ત્રિકાળી હૈ, કર્મકા અભાવ હૈ. ઉસ સમયમેં ઐસા કર્મકા અભાવ હોતા હિ હૈ. સમજમેં આયા.
એક સમયમેં પાંચો સમવાય સાથે હિ હોતા હૈ. ટોડરમલે લીખા હૈ એક કારણ નહીં હૈ. એક કારણકે સાથ સબ કારણ હોતા હી હૈ. આહાહા! ઐસી ગડબડી હો ગઈ હૈ ને? કર્મને માથે ઢોળે છે માળા. કર્મક કારણ હમારે રૂલના પડે સમજમેં આયા? (તો કાળકા દોષ હૈ ને) હેં? કાળકા દોષ કોણ? કાળ ક્યા હૈ કોઈ ચીજ હૈ, હાથ પકડતા હૈ તુમકો કાળ?
શ્રીમદે કહા હૈ કે અપના પુરુષાર્થ કરતે હો ને જો કાળ પકડને આવે તો મેરી પાસ આના શ્રીમદ્ રાજચંદ્ર કહેતે હૈ. અપના ચિદાનંદ ભગવાન, જૈસે તેરે રુચિ પરકી હૈ, પુણ્યકી, પાપડી, પરકા વિષયકા ભોગકી જો સચિકા ઉલ્લાસ હૈ, ઐસી રુચિ સ્વભાવ સન્મુખ કર ને ધર્મકી પર્યાય પ્રગટ ન હો તો મેરી પાસ આન, ઐસી બાત હૈ. ભગવાન આત્મા ચિદાનંદ સ્વરૂપ, ઓહોહો! આનંદકા ધામ, જિસમેંસે આનંદ અનંત અનંત નિકાલો તો ભી આનંદ અંદરસે પૂરા હોતા નહીં. આનંદ આનંદ આહાહા ! સ્વભાવ સન્મુખ હોના વો હિ તેરા પુરુષાર્થ હૈ, આગે કહેગા- સમજમેં આયા?
વહ જીવ, તબ યહ જીવ, એમ વહાં જબ ઐસા હોતા હૈ તબ “યહ જીવ” ઐસા શબ્દ હૈ ને ત્યાં ક્યા કરતા હૈ, કેસે, જબ વ્યક્તિ હોતી હૈ ત્યારે “સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યકે”, જુઓ આ ભાવ આયા, યહ જીવ, પોતે અપના આત્મા “સહજ શુદ્ધપારિણામિકભાવ લક્ષણ ” સહજ નામ સ્વાભાવિક, શુદ્ધ નામ પવિત્ર, પારિણામિક નામ કિસકી અપેક્ષા નહીં ઐસા, પારિણામિકભાવ લક્ષણવાળા,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com