________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય
૬૪
કે ક્યા અર્થ હૈ.
કે અશુદ્ધ-પારિણામિક ભાવ. કિસકો કહ્યા અશુદ્ધ પારિણામિકભાવ ? અને કિસકો કહ્યા શુદ્ધદ્રવ્યાર્થિકકા શુદ્ધપાણિામિક ભાવ ? દો બોલ લીયા. એક શુદ્ધપાણિામિકભાવ, એક અશુદ્ધપારિણામિકભાવ.
પારિણામિકભાવકા જો તીન બોલ લીયા થા તત્ત્વાર્થસૂત્રમેં ઉમાસ્વામીએ ઉસમેં દો નિકાલા. એક તો ત્રિકાળ જીવ ધ્રુવસ્વરૂપ આનંદકદ પ્રભુ, એ શુદ્ધ પારિણામિકભાવ ઔર પર્યાયમેં દસ પ્રાણ ઔર ભવી અભવી એ પર્યાયનયકા પારિણામિકભાવ- આહાહા ! સમજમેં આયા ? ભેદ પડયા ને ભેદ. (પર્યાય માત્ર વ્યવહા૨ છે) આહાહા !
แ
પ્રશ્નઃ- અશુદ્ધ ક્યોં ?” પારિણામિક કહ્યાને અશુદ્ધ ક્યોં ? જીસકો આપ પારિણામિક કહેતે હો અને અશુદ્ધ કહેતે હો. તો દોમેં બાત ક્યાં મિલતી હૈ ? સમજમેં આયા ? ( બરાબર ) “ તો ઉત્તર- સંસારીઓકો શુદ્ધનયસે.’ સંસારી પ્રાણીકો શુદ્ઘનયસે યે તીન બોલ હૈ હી નહીં. શુદ્ઘનયની દૃષ્ટિ કનેસે સંસારીમેં, ભવી, અભવી ઔર દસ પ્રાણ યે શુદ્ઘનયસે હૈં નહીં સમજમેં આયા ? શુદ્ઘનયકા વિષય જો ધ્રુવ ઉસમેં યે હૈ નહીં. “ ઔર સિદ્ધોંકો તો સર્વથા હિ નહીં ”– સિદ્ધ ભગવાન જો હૈ વો
અશુદ્ધ પારિણામિક કહેનેમેં આતા હૈ.
22 66
'
તો સર્વથા હિ દસ પ્રાણરૂપ જીવત્વ, અને ભવ્યત્વ, અભવ્યત્વ યકા અભાવ હોનેસે. ” સિદ્ધમેં તો હૈ હી નહીં. વર્તમાનમેં, ભવીપણા ઠિ નહીં, અભવીપણા હિ નહીં અને અશુદ્ધ ભાવ પ્રાણ નહીં. ( નહીં ) એ ભવીપણા સિદ્ધ મેં નહીં. (સિદ્ધ મેં નહીં– તો કોને હોય ?)
વળી એક કો૨ એમ કહે ભવ્યત્વ ગુણ પારિણામિકભાવે હૈ. (એ તો પર્યાયકી અપેક્ષા ) એ તો પર્યાયકી અપેક્ષાએ હૈ. યૂં તો કહેતે હૈ, ખુલાસા કરતે હૈ. સંસારી ઔર સિદ્ધ. દો પ્રકારકી પર્યાયવાળા જીવ તો સંસારીકો શુદ્ઘનયસે દેખો તો તીન બોલ નહીં ઉસમેં દસ ભાવ પ્રાણ અને ભવી અભવીપણા શુદ્ઘનયસે દેખો તો ઉસમેં નહીં. ઔર સિદ્ધકો તો વર્તમાન પર્યાયમેં હૈં હિ નહીં. સમજમેં આયા. ? માટે ઉસકો અશુદ્ધ કહેનેમેં આતા હૈ. ભારે વાત છે.
સમજાય એવી વાત છે હોં, ન સમજાય એવું નથી, ઐસી બાત યહાં હૈં હિ નહીં, યહાં તો સાદી ભાષા હૈ ઔર સમજાય ઐસી બાત હૈ. ઐસા ન સમજના કે અમને ન સમજાય, ન સમજાય એવું ક્યાં છે? કેવળજ્ઞાન લેનેકી તાકાત હૈ તો ઈતની બાત ન સમજાય ઐસે તો કલંક લગે, ઐસા કઢે તો એઈ પદ્મચંદજી- આહાહા !
કહેતે હૈ, કે અશુદ્ધ પારિણામિક તું કહાંસે લાયા ? કયોંકિ અશુદ્ધ પારિણામિક ઐસા તો હમારે ખ્યાલમેં નહીં હૈ. પારિણામિકભાવ બરોબર હૈ– તો કાયમ રહે. આ તો અશુદ્ધ પારિણામિકકે ભાઈ, અશુદ્ધ પારિણામિકકા અર્થ યહ હૈ સંસારી જીવકો શુદ્ધનય સે ધ્રુવ દેખો તો ઉસમેં તીન બોલ હૈ નહીં અને સિદ્ધની તો વર્તમાન પ્રગટ પર્યાયમાં પણ નહીં હૈ. માટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com