________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૬૩
એ પર્યાયમેં સુખકા અનુભવ હોતા હૈ, દ્રવ્યકા અનુભવ નહીં હોતા હૈ, દ્રવ્ય તો ધ્રુવ હૈ, કુટસ્થ હૈ, એકરૂપ હૈ, સામાન્ય હૈ અભેદ હૈ આહાહા ! ભારે વ્યાખ્યા ભાઈ કુટસ્થ શબ્દકા અર્થ કુટ નામ જે શિખર હૈ ને શિખર પર્વત ઉ૫૨ શિખર સ્થિર હૈ, પાણીમેં તો ઐસા તરંગ ઉઠતે હૈ. વો શિખરમેં તરંગ નહીં ઉઠતે, શિખર હોતા હૈ સ્થિર હૈ. ઐસે ધ્રુવ કુટસ્થ હૈ. કુટની પેઠે સ્થ રહેલ આહાહા ! સમજમેં આયા ? ( કુટસ્થ નામ આવે ત્યાં વેદાંત યાદ આવે )
અહીંયા પર્યાયકો ભી કુટસ્થ કહેતે હૈ, અહીંયા તો કેવળજ્ઞાનકો ભી કુટસ્થ કહેતે હૈ પંચાસ્તિકાયમેં, ક્યોંકિ પર્યાય ઐસી ને ઐસી રહેગી ઐસી ને ઐસી, યે નહીં પણ ઐસી ને ઐસી કેવળજ્ઞાન પર્યાય રહેગી તો ઉસકો પંચાસ્તિકાયમેં કુટસ્થ કહા હૈ. આહા ! કઈ અપેક્ષા છે એ સમજના ચાહીયે ને? સમજમેં આયા? આ તો ત્રિકાળ એકરૂપ શિખર જેમ રહેતે હૈ, હલતે હૈં શિખર ? ઓ વૈતાળ પર્વત હૈ ને ઉસમેં ૫૦૦ જોજનકા હૈ ને કુટસ્થ, શિખર, શિખર સ્થિર સ્થિર અનાદિ અનંત ઐસા હલના, ઐસા હૈ કુછ ઉસમેં ? ( ના-નીચલા ભાગમાંથી પાણા કાઢે છે ઉપલા ભાગમાંથી નહીં ) કોઈ કાઢતું નથી. નીચેથી કાઢે ને ઉ૫૨થી કાઢે, શાશ્વત વસ્તુભેંસે કૌન નિકાલતે હૈ ? વો તો બહારકી ચીજ હો તો વો લે લે ઉ૫૨કી ચીજ લઈ આવ્યાને કાંઈક- કહે છે ને આ લોકો આ ચંદ્રમા ઉપર જઈને ધૂળ લઈ આવ્યા. ધૂળ લઈ આવ્યાને? અરે સૂન તો સહી વીતરાગ ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ કહેતે હૈ, ‘યહ ચીજ દૂસરી હૈ ને લોકો કાંઈ દૂસરી રીતે ચઢ ગયે હૈ.' આહાહા ! સમજમેં આયા. ?
,
અહીં તો ભગવાન આત્મા, શિતળનાથ, લ્યો શિતળનાથ આવ્યા. આજ લાવ્યા ઓલાની પ્રતિમા છે ને શિતળનાથની, સજોત-સૂરત પાસે સજોત હૈ ને ? દો હજા૨ વર્ષ પહેલાકા ભગવાન હૈં, ભોંયામેં, આજે વો લાવ્યા હૈ ભાઈ સુરેશ, સુરેશ એ ફોટો લાવ્યો છે કે નહીં ? ક્યાં ગયો સુરેશ ? હૈં? માંદો પડયો છે? અહીં આવ્યો’ તો ને હમણાં ? (તાવ આવે છે ) તાવ આવે છે ઠીક ? બહુ સારી પ્રતિમાનો ફોટો લાવ્યો ' તો–સજોતમાં ગયા ’ તાને બહુ સરસ ફોટો પાડયો છે માળે ? ( અંકલેશ્વર પાસે ) એક બાજુથી એવો ફોટો પાડયો છે આહાહા ! શિતળનાથ, બે હજાર વર્ષ પહેલાની સજોતમાં ગયે થે હમ દો વા૨, અંકલેશ્વર પાસ હૈ. શાંત શાંત. અંકલેશ્વરમેં ભી ઉસકે પ્રકા૨કી મૂર્તિ હૈ, પણ વો જરી ખવાઈ ગઈ છે. પથ્થર ઉસે ક્યા કહેતે હૈ? (ખીર ગઈ હૈ) ખીર ગઈ હૈ. પુરાણી પ્રતિમા દો હજાર વર્ષ પહેલાકી.
આ તો સનાતન વસ્તુ હૈ ને ? દિગંબર કાંઈ નયા નહિ હૈ. સમજમેં આયા ? ઉસકી પ્રતિમા અનાદિકી હૈ, માર્ગ ભી અનાદિકા હૈ ઔર મોક્ષકા માર્ગકા કારણ દ્રવ્ય ભી અનાદિકા હૈ. આહાહા ! કહેતે હૈ ક્યા ? આ સામે પાના ૨ખ્ખા હૈ કે શું ઉસમેં ખ્યાલ આવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com