________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४६
ધ્યેયપૂર્વક શેય સબકા અર્થ બદલ દિયા-આ અમારે શેઠ કહતે હૈ. સમજમેં આયા? જૈસા થા વૈસા અર્થ હૈ–આહાહા! સમજમેં આયા?
અહીંયા તો કહતે હૈ કે જ્યાં દષ્ટિ નાખના હૈ, એ કર્તવ્ય પર્યાયમેં હૈ મોક્ષમાર્ગકી પર્યાય કર્તવ્ય છે પણ વો તો પર્યાયકા કર્તવ્ય હૈ, ધ્રુવમેં કર્તવ્ય હૈ હી નહીં (શ્રોતા ) કબ? (ગુરુદેવઃ) ત્રિકાળ એ ત્રિકાળ હૈ, વો બાત તો કિયા-પરિણામસે શૂન્ય હૈ તો ઉસકા અર્થ કયા હૈ? સમજમેં આયા? પરિણામ-મોક્ષનાં પરિણામ જો નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર હૈં વે પરિણામ હૈ વો પરિણામ કર્તવ્ય હૈ તો વો કર્તવ્ય તો દ્રવ્યમેં હૈ નહીં, પરિણામમેં કર્તવ્ય હો હો હો. આહાહા! શોભાલાલજી? કભી સૂના હી નહીં હોય ત્યાં બીડીમાં કયાં આ? હતું ય નહીં આ પાછું ત્યાં શેઠ એમ કહે છે ને! ત્યાં તો થા હી નહીં ને!
આહાહા ! માર્ગ તો ઐસા હું લોકોનો ખ્યાલ નહીં પર્યાય ઉપર ઈતના જોર-રાગ ઉપર જોર દેતા હૈ અરે, ભગવાન રાગ ને પર્યાય તો તેરેમેં હૈ હી નહીં, સૂન તો સહી, કિતના જોર તેરે દેના હૈ? પર્યાય ઉપર જોર દેગા તો મૂઢ-મિથ્યાષ્ટિ હોગા, સમજમેં આયા? લાલચંદજી.
અજર પ્યાલા પિઓ મતવાલા, ચિન્હી અધ્યાત્મવાસા: આનંદઘન ચેતન હૈ ખેલે, દેખે લોક તમાશા.
આહા.. હા! ભગવાન તો આનંદકંદ હૈ, વહુ જગતકા સાક્ષી ભી નહીં ભાઈ ? (શ્રોતાઃ) સાક્ષી તો પર્યાયમાં હોય ને! (ગુરુદેવ) સાક્ષી તો પર્યાય હૈ-સમજમેં આયા? ઐસી ઐસી સાક્ષીકી પર્યાય તો ઉસમેં અનંત પડી હૈ, ત્રિકાળ લેના હૈ આંહી તો... સમજમેં આયા? આ હરખ-જમણકી ગાથા હૈ આ, લગ્ન થયા પછી કરતે હૈ ને આખિરકા જમણ, અમારે અહીંયા કરતે હૈં કાઠિયાવાડમેં (શ્રોતાઃ) હવે પાર્ટી હો ગઈ ! (ગુરુદેવ ) પાર્ટી હો ગઈ તો વો લો. અમારે પહલે લગન હોતા થા ને તો લગનમેં–શાદીમેં પહેલે સાત ટંક જમાડતે થે, સાત ટૂંક સમજે? તીન દિન ઔર એક આધા દિન. (શ્રોતા ) હમારે યહાં ભી પાંચ-પાંચ દિન હોતા થા. (ગુરુદેવ:) યહાં ભી પહલે ઐસા હોતા થા (શ્રોતા ) બ્રાહ્મણોમાં તો મહિનો (ગુરુદેવઃ) બ્રાહ્મણોમેં તો એક મહિના-મહિના અમારા ગામમાં હું એક શ્રીમાળી બ્રાહ્મણ. એક મહિના રખે જાનકો, પીછે આખિરકે દિન જમણ કરે (હરખજમણ) એટલે સારામાં સારું ને ઊંચામાં ઊંચું જમણ કરે, એમ આ સારામાં સારું ને ઊંચામાં ઊંચું જમણ છે આ. સમજમેં આયા? (શ્રોતા ) યહાં કિસકી શાદી હો રહી હૈ? (ગુરુદેવ ) શાદી, આત્માકી.. ભાઈ? આહાહા!
ભગવાન આત્મા આંહી તો કહતે હૈ કિ શાદીકે પરિણામસે ભી ધ્રુવ શૂન્ય હૈ, ઔર શાદીકા કયા, મોક્ષકા મારગને પરિણામસે ભી ધ્રુવ શૂન્ય હૈ, ઓ તો કયા સિદ્ધપદકી પર્યાયસે ધ્રુવ શૂન્ય હૈ. આહાહા ! શુદ્ધતાકી પર્યાય જો હૈ ઉસસે ભી ધ્રુવ શૂન્ય હૈ શુદ્ધ નહીં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com