________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫
ગાથા-૩૨૦ ભી વે (ધ્રુવ) શૂન્ય હૈ કહાને!
મોક્ષનાં કારણ ને મોક્ષપર્યાય-સિદ્ધકી પર્યાયસે ધ્રુવ શૂન્ય હૈ, પર્યાય હૈ ને, પર્યાય તો એક સમયકી અવસ્થા હૈ (ઉસસે શૂન્ય) ધ્રુવ ચીજ હૈ ત્રિકાળી ધ્રુવ જો કેવળજ્ઞાનકી પર્યાય ને સિદ્ધકી પર્યાયસે ખાલી હૈ, સિદ્ધકી પર્યાય ઉસમેં હૈ નહીં, પર્યાય પર્યાયમેં હૈ, ધ્રુવમેં હૈ નહીં. ભારે વાત ભાઈ ! એય? સંજય આતે હૈ ને ખ્યાલ. ઠીક આ તો અમૃત રેડતે હૈં અમૃત. સમજમેં આયા?
ઓહો! બે લીટીમેં કિતના ભર દિયા હૈ, આગે વિશેષ આયેગા હોં સ્પષ્ટ કરેંગે, આ તો ઐસી વાત કહનેમેં આ ગઈ હૈ ઐસા યહાં કહા હૈ “સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર' ઉપાડા હૈ ઉસમેં ઐસી બાત કહનેમેં આ ગઈ હૈ.
“ઐસા સમુદાય પાતનિકામેં કહા ગયા થા” દેખો! પહલે સંસ્કૃતટીકામેં વો ગાથા પહેલે આ ગઈ હૈ ઉસમેં યે કહેનેમેં આ ગયા હૈ. સમજમેં આયા? હજી તો આંહી માથાકુટ બહારની, દયા-દાન ને વ્રત કરો તો તમને ધરમ થાય, ધૂળેય ન થાય હવે સાંભળને! (શ્રોતા ) પંચમકાળમાં થાતો હશે! (ગુરુદેવ ) પંચમકાળમાં ય ન થાય. સુખડી છે તે પંચમકાળમાં પેશાબની થાતી હશે? આટા, સાકર ને ઘી એ ત્રણેકી સુખડી હોતી હૈ, પંચમઆરામેં એ ત્રણેકી જગાએ પાણીને ઠેકાણે પેશાબ ને સક્કરને ઠેકાણે કાદવ, ઉસકી સુખડી બનતી હૈ? એય. શેઠ? (શ્રોતા ) મા રાજ આપ બાર-બાર વ્યવહારકા નિષેધકી બાત કરતે હો તો કોઈ નદીમેં ડૂબતા હો તો ડૂબને ? (ગુરુદેવ ) પણ કોણ ડૂબને દે, એને કરે કોણ? વો તો ઐસી કી ક્રિયા હોનેવાલી હો તો હુએ બિના રહે નહીં, વિકલ્પ આવે તો કરતા હૈ પણ વિકલ્પ આયા તો દેવકી ક્રિયા હુઈ ઐસા નહીં હૈ, ઔર દેહકી ક્રિયા હુઈ તો બચ ગયા વો ઐસા ભી નહીં. (શ્રોતાઃ) બચાવવાનો ભાવ આવ્યો તે ધર્મ તો હુઆ ? (ગુરુદેવ ) ધર્મ તો ઉસમેં કહાં હૈ? પુણ્ય-રાગ હૈ ઔર રાગ અપનેકો હિતકર માનતા હૈ વો તો મિથ્યાત્વકા પોષક હૈ.
અજર પ્યાલા હૈ ભાઈ વીતરાગકા મારગ હે બાપુ! આહા.. હા! (શ્રોતાઃ) મારગને તો આપ પર્યાય કરાવો છો ને પર્યાય તો દ્રવ્યમાં છે નહીં. (ગુરુદેવ ) હેં? મારગ પર્યાય હૈ, કર્તુત્વ પર્યાયમેં હૈ, કર્તુત્વ દ્રવ્યમેં કૈસા? આહાહા! સમજમેં આયા? કર્તવ્ય-કર્તવ્ય જે કહના યહ તો પર્યાયમેં હૈ, ઐસી પર્યાયસે તો ભગવાન કૃતકૃત્ય હિ હૈ કર્તવ્ય ઉસકા કોઇ હૈ હી નહિ કર્તા ભગવાન હૈ હી નહીં એય નંદકિશોરજી? હૈ કિ નહીં ઈસમેં ? (શાસ્ત્ર) પાનાં હૈ વો શબ્દકા તો અર્થ હોતા હૈ-જ્ઞાન તો કરના પડેગા ન, અભી તક સૂના થા કુછ ને આ વાત હૈ દૂસરી આહા... હા ! (શ્રોતા:) દિગમ્બરની વાણીમેં દિગમ્બર હોનેકી હી બાત હૈ (ગુરુદેવ ) દિગમ્બરની વાણીમેં દિગમ્બર હોના-દિગમ્બર નામ રાગ વિના પર્યાય વિનાકી દૃષ્ટિ કરના વો દિગમ્બર હૈ ( શ્રોતા ) સબકા અર્થ બદલ દિયા (ગુરુદેવ )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com