________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
ધ્યેયપૂર્વક શેય ભારે વાત ભાઈ ! બંધ-મોક્ષકા કારણ અને બંધ મોક્ષરૂપી પરિણામ, બેય લેના, બંધ-મોક્ષકે કારણસે ભી શૂન્ય હૈ આત્મા-ધ્રુવ. ઔર બંધ-મોક્ષકે પરિણામસે ભી વસ્તુ (ધ્રુવદ્રવ્ય) શૂન્ય હૈ–ઉસકા નામ અહી ભગવાન ધ્રુવ ચીજ, જીવ કહનેમેં આતા હૈ, યે ઉપર દૃષ્ટિ દેનેસે સમ્યગ્દર્શન હોતા હૈ આહાહા ! સમજમેં આયા?
સમજમેં આયે ઐસી ચીજ હૈ હોં, ઐસી કોઈ ભાષા ઐસી નહીં હૈ ભલે કઠણ પડે અંદર ગોઠવવામાં પણ માર્ગ તો આ છે ચીજ ઐસી હૈ ઐસા તો ખ્યાલ આવેને ઉસકો અંદર?
ચિબિમ્બ પડા હૈ અંદર... ધ્રુવ સત્ હૈ વસ્તુકા સ્વરૂપ ધ્રુવ, યે “જીવ’ અપની પર્યાય જો કહનેમેં આતા હૈ ઉસકા ભી કર્તા-ભોક્તા નહીં અને વો બંધ-મોક્ષકા કારણરૂપ જો પરિણામ હૈ ઉસસે યે ધ્રુવ શૂન્ય હૈ. ઔર બંધ ને મોક્ષકા સીધા પરિણામ પૂરા બંધના પરિણામ મોક્ષકા, (જોઢે) ઉસ પરિણામસે ધ્રુવ શૂન્ય હૈ ચીમનભાઈ? આવું કોઈ દિ' સાંભળ્યું તું? (શ્રોતા ) બંધ-મોક્ષનાં કારણ ને પરિણામ તો છે ને? (ગુરુદેવઃ) કીધું ને! બંધ-મોક્ષકા પરિણામ હૈ પણ બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ અને બંધ-મોક્ષનાં પોતાનાં પરિણામ એમ. સમજમાં આવ્યું? બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ ઔર બંધમોક્ષરૂપ પરિણામ સમજે નહીં? બંધ જો હૈ ઉસકા કારણ મિથ્યાત્વ આદિ એ પરિણામ, એ પરિણામસે શૂન્ય, ઔર મોક્ષકે કારણ મોક્ષકા માર્ગરૂપ પરિણામ સમ્યગ્દર્શનજ્ઞાન, એ પરિણામસે ધ્રુવ શૂન્ય અને બંધપરિણામ-સીધા બંધ પરિણામ વર્તમાન કારણ બંધકા કારણ નહીં બંધ પરિણામ ને મોક્ષનાં પરિણામ, મોક્ષના (સીધા) પરિણામ ઉસસે ભી (ધ્રુવ) શૂન્ય. પંડિતજી? હૈ ઐસી ચીજ હૈ કે નહીં? આખું વાંચી ગયા હૈ ને પહેલે ઘરે (શ્રોતાઃ વાંચ્યું 'તું પણ આવું નહોતું વાંચ્યું) આ પંડિતજી છે બેય અને આ વકીલ હૈ કો” સમજમેં આયા? ( શ્રોતા: એમણે સમાજના કામ કર્યા છે) (ગુરુદેવ ) ધૂળેય કરતા નહીં હૈ સમાજકા કામ, સમાજકા કામ કોણ કરતે હૈં?
આંહી તો કહતે હૈં દ્રવ્ય, અપની પર્યાયકો કરે નહીં, તો સમાજકા (કામ) કહાંસે કરે? આહાહા ! વીતરાગ સર્વશ પરમેશ્વરકા મારગ આત્મા હોં આત્માકા વીતરાગ એટલે તું, તેરા પરમેશ્વર વીતરાગસ્વરૂપસે ભરાપડા હૈ. ઐસી ધ્રુવ ચીજ-અપની પર્યાયકો કરે ને ભોગવે નહીં તો પરકો સમાજકો કોણ કરે? અભિમાન કરકે મિથ્યાત્વભાવકો કરે! તો ભી વો મિથ્યાત્વભાવસે ધ્રુવ તો શૂન્ય હૈ, સમજમેં આયા? આહાહા!
બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ, એમ લેના, બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ, ઉસકા કારણરૂપે અને બંધ-મોક્ષરૂપી પરિણામ, ઉસસે શૂન્ય હૈ, ધ્રુવ ઐસા ધ્રુવ ઉસસે ખાલી હૈ, અપના આનંદ આદિ ગુણોંસે ભરપૂર હૈ પણ ઐસી પર્યાયસે શૂન્ય હૈ, (વાહવાહ) ગજબ વાત હૈ(શ્રોતા ) નિર્મળ પર્યાયસે ભી? (ગુરુદેવઃ ) નિર્મલ પર્યાયસે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com