________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
ધ્યેયપૂર્વક શેય દરકાર કયાં કરી છે સાંભળવાવાળાએ ! સમજમેં આયા?
આહા.. હા ભગવાન આત્મા નિત્યાનંદ, શુદ્ધ દ્રવ્યાર્થિકનાયકા પરમભાવ-સ્વભાવ ભાવ, ઐસી ચીજ વો કર્તાસે રહિત ને ભોક્તાસે રહિત. કિસકા? આ બંધના કારણરૂપ પરિણામ ઉસકા કર્તા નહીં, મોક્ષના કારણરૂપ પરિણામ ઉસકા કર્તા નહીં, પણ એ બંધમોક્ષકા કારણ રૂપ પરિણામસે ભી શૂન્ય હૈ. સમજમેં આયા? ઔર બંધ ને મોક્ષકા પરિણામસે શૂન્ય. વો પહેલા બંધ મોક્ષકા કારણ કહા થા. સમજમેં આયા?
ભગવાન આત્મા, જો ધ્રુવચીજ હૈ, જીસમેં દૃષ્ટિ દેનેસે, દૃષ્ટિકી થાપ દેનેસે સમ્યગ્દર્શન હોતા હૈ ઐસી જો ચીજ હૈ વો ચીજ કર્તા ને ભોક્તાસે રહિત હૈ પર્યાયકા કર્તા ભોક્તા ભી દ્રવ્ય નહીં આહાહા ! સમજમેં આયા? ( શ્રોતા કર્તા-ભોક્તા દ્રવ્ય શી રીતે હોય? ) સમજમેં આયા? આહાહા ! અપની નિર્મળ પર્યાય મોક્ષકા માર્ગથી આનંદકી પર્યાય, ઉસકા ભી એ દ્રવ્ય ધ્રુવ કર્તા નહીં ને ઉસકા વો ભોક્તા ભી નહીં. સમજમેં આયા?
હૈ કિ નહીં સામે પાનાં દિયા હૈ, પંદરસે છપાયા હૈ રામજીભાઈએ (શ્રોતા:) વજુભાઈએ (ગુરુદેવઃ) એ તો રામજીભાઈએ કહ્યું 'તું ત્યારે ને કહો સમજમેં આયા? (શ્રોતા: કારણ પરમાત્મા) (ગુરુદેવ:) હેં? કારણ પરમાત્મા, પણ અહીં એ કારણફારણ લેના નહીં, કાર્યકા કારણ ઐસા હી નહીં લેના હૈ. સમજમેં આયા? વો તો નિયમસારમેં પર્યાયકા કથન હૈ ને મોક્ષમાર્ગકા ત્યાં કારણ ને કાર્યકી બાત હૈ.
આંહી કાર્યકા કારણ ધ્રુવ, ઐસા ભી સેના નહીં હૈ. આંહી, સમજમેં આયા? એ.. ય? મોક્ષમાર્ગમેં પર્યાયકા કથન હૈ કારણ –મોક્ષમાર્ગ જ પર્યાય હૈ સમજમેં આયા? વહાંસે તો ઉઠાયા હૈ ત્રીજી ગાથામાં “ fણયને ય નં વન્ગ '–નિશ્ચય કરને લાયક હૈ પણ વો તો પર્યાયકી બાત હૈ, દ્રવ્ય તો નિશ્ચયકી પર્યાયકા કર્તા હી નહીં, આ રે! કૌન
સી અપેક્ષાસે બાત ચલતી હૈ સમજના તો ચાહિએ ને-નિયમેન વ નિશ્ચયેન યાર્થ” નિશ્ચયથી કરવાલાયક હો તો મોક્ષકા માર્ગ કરવા લાયક હૈ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ એ કરને લાયક, પર્યાય કરને લાયક હૈ. દ્રવ્ય તો મોક્ષમાર્ગકી પર્યાયકા કરનેવાલા હી નહીં. આહા.. હા!
(શ્રોતાઃ) ઐસા હૈ તો જગહ, જગહ, કુછ લિખાતે હૈ તો હમ ભૂલ જાતે હૈં (ગુરુદેવ ) ભૂલ જાતે હો? ઠીક કહેતે હો ! ખાતાવહીમેં ખતવતે હો કિ નહીં જગહ-જગહ ભિન્ન-ભિન્ન લિખા હો તો? કે ફલાણાના નામના એકાવન રૂપિયા, ફલાણાના હજાર રૂપિયા, તો જો જો ખાતામેં ખતવના હો તો ખતવતે હો કે નહીં, જુદા-જુદા લિખા હૈ તો ભિન્ન-ભિન્ન ખાતેમેં ખતવતે હો (શ્રોતાઃ વહાં તો નહીં ભૂલતે) ત્યાં તો ભુલતા નહીં (શ્રોતા ત્યાં તો નુકસાન છે ) (ગુરુદેવ ) આંહી ભી નુકશાન બડા નુકસાન છે, ત્યાં તો નુકસાન હૈ હી નહીં આહાહા ! સમજમેં આયા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com