SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૪૧ સૂના નહીં સમજે નહીં ધ૨મને નામે ઓધે ઓધે હાંકે, એમ ન ચાલે, મારગ કયા ચીજ હૈ? કયા ચીજકો દૃષ્ટિમેં લેના અને ઉસકા આશ્રય કરનેસે ધ૨મ હોગા સમ્યગ્દર્શન, યે વિના ધર્મ હોગા નહીં. સમ્યગ્દર્શન વિના કોઈ પણ ક્રિયા વ્રત નિયમ આદિ કરે એ બધા એકડા વિનાકા શૂન્ય હૈ. સમજમેં આયા ? શ્યામદાસજી ! બરાબર ઠીક હૈ, આ ગાથામેં આ ગયા. કહાં ગયા પ્રકાશદાસજી ? હૈ કે નહીં ? પાનું છે કે નહીં? તમારી પાસે નહીં, મિલા નહીં? પાનું આપો, જુઓ પાના રાખવા જોઈએ ને તમારે ? આંહી તો થાળી તો આપે પહેલી, પછી થાળીમાં ભોજન પી૨સેને ? નીચે થોડું પીરસવાનું છે? સમજમેં આયા ? દેખો, ઉસમેં કયા લિખા હૈ? ઐસા જીવ, કૈસા જીવ ? કે જો ‘સર્વવિશુદ્ધ ત્રિકાળ-પારિણામિક સહજ આત્મસ્વરૂપકી હૈયાતિરૂપ ભાવ' ઓહોહો! એક સમયકી પર્યાય, એ આત્મસ્વરૂપકી હૈયાતિ નહીં, એક સમયકી પર્યાયમેં જો ૨મતે હૈં–લક્ષ કરતે હૈં વો પર્યાયર્દષ્ટિ-મિથ્યાર્દષ્ટિ હૈ. સમજમેં આયા ? આહા.. હા ! પર્યાયબુદ્ધિ હૈ ઉસકી. આંહી તો કહતે હૈં કે ત્રિકાળી ભગવાન, ઐસા જો ‘જીવ’ ઉ૫૨ કા ઐસા વિશેષણવાલા, એ કર્તૃત્વ ભોક્તત્ત્વસે કર્તા ભોક્તાસે ૫૨કા કર્તા ભોક્તા નહીં રાગાદિકા કર્તા નહીં ભોક્તા નહીં, આ બંધ મોક્ષકે કારણકા કર્તા ભોક્તા નહીં, ઉસસે શૂન્ય-કર્તાભોક્તાકે પરિણામસે શૂન્ય ઔર બંધ-મોક્ષકે કા૨ણસે શૂન્ય, ઐસા કહા હૈ યહાં ( શ્રોતાઃ ) અશુદ્ધતા અને શુદ્ધતા બેયસે (ઉત્તર: ) હા, બેયસે સમજમેં આયા ? ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ ધ્રુવ, સચ્ચિદાનંદ સ્વરૂપ વો ચીજ, રાગકા કર્તા નહીં, વ્યવહાર–દયા દાનકા કર્તા નહીં અને દયા-દાનકા ભોક્તા ભી ધ્રુવ ચીજ નહીં. સમજમેં આયા ? એ સિવાય, બંધ મોક્ષકે કા૨ણ બંધકા કા૨ણ જો મિથ્યાત્વ અવ્રતાદિ પરિણામ, ઉસસે ભી વો ધ્રુવ ચીજ રહિત હૈ. સમજમેં આયા ? બંધ-મોક્ષકે કારણ-પહેલાં ઉસકી વ્યાખ્યા હોતી હૈ, મિથ્યાત્વ આદિ જો પરિણામ, બંધકા કારણ હૈ યે બંધકા કા૨ણ પરિણામ જો હૈ ઉસસે શૂન્ય આત્મા હૈ, ધ્રુવભગવાનમેં યે પરિણામ હૈ હી નહીં. સમજમેં આયા ? આહાહા! મોક્ષકા કા૨ણ-અરે, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રકા જો પરિણામ-સચ્ચા મોક્ષમારગ, ઐસા પરિણામ, મોક્ષમારગ ભી પરિણામ હૈ-પર્યાય હૈ–એકસમયકી અવસ્થા હૈ તો મોક્ષકા મારગરૂપી પરિણામનિશ્ચય, સચ્ચા સમ્યગ્દર્શન સચ્ચા સમ્યજ્ઞાન સચ્ચા સમ્યારિત્રરૂપ વર્તમાન પરિણામપર્યાય, ઉસસે ધ્રુવ રહિત હૈ. સમજમેં આયા ? શોભાલાલજી. આ પુસ્તક-પાનાં રાખ્યા છે, હિન્દીભાષી ભાઈ આવે, વાંચે તો ખબર પડે કે જૈનદર્શનમેં કયા હૈ? કૈસી ચીજ હૈ? યે સબ લોજિકસે-યુક્તિસે સિદ્ધ કરતે હૈં, પણ દ૨કા૨ નહીં હૈ અનાદિકાલસે. (શ્રોતાઃ પુસ્તક તો હૈ ઉસકે પાસ ) ( ગુરુદેવઃ ) ખોલવાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy