________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
ધ્યેયપૂર્વક શેય આયા? આત્મલાભ આત્માની હૈયાતિ જુઓ પર્યાયકી હૈયાતિ, નહીં કિયા આત્માની યહાં. આહા.. હા.. હા ! પુણ્યપાપકા રાગ તો એક બાજુ રહી ગયા વિકાર પણ એકસમયકી પર્યાય વો દ્રવ્ય આત્મલાભ નહીં, ભગવાન ધ્રુવ નિત્યાનંદ પ્રભુ આદિ-અંત વિનાકા સત્ સ્વરૂપ ઐસા આત્મા ઉસકા લાભ સ્વરૂપપ્રાતિ, નીચે અર્થ કિયા હૈ અમારે પંડિતજીએ (કિ) આત્મલાભ સ્વરૂપ પ્રાતિ-સ્વરૂપને ધારી રાખનાર-પોતાને ધારી રાખનાર હૈયાતી, દ્રવ્ય પોતાને ધારી રાખે-પોતાની હૈયાતિ રહે તેને પરિણામિક કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? એક તેને જ યહાં પારિણામિક કહા હૈ પારિણામિક = વસ્તુકા હૈયાતિરૂપ ભાવ. ત્રિકાળ સતરૂપ ભાવ, ત્રિકાળ નિત્યરૂપ ભાવ ઉસકો યહાં પારિણામિક આત્મસ્વરૂપ
યાતિ કહેનેમેં આતા હૈ, જિસમેં એક સમયકી પર્યાય ભી આતી નહીં, નંદકિશોરજી? ઐસા “પરમભાવગ્રાહુક' ઐસા ત્રિકાળી ભાવ, સ્વરૂપની હૈયાતિરૂપ ધ્રુવ ભાવ, ધ્રુવભાવ ઉસકો ગ્રહણ કરનેવાલી નય, કે જે “શુદ્ધઉપાદાનભૂત” ત્રિકાળ હૈ અંદર આદરણીય ચીજ હો તો શુદ્ધ ઉપાદાન ગ્રહણ કરને લાયક ચીજ હો તો યે ચીજ હૈ. સમ્યગ્દષ્ટિકો (જ્ઞાનીકો-) ધર્મીકો યે શુદ્ધ ઉપાદાનચીજ યે ગ્રહણ કરને લાયક યે ચીજ હૈ. ત્રિકાળી ધ્રુવ આશ્રય કરને લાયક હૈ. સમજમેં આયા?
ઐસા “શુદ્ધઉપાદાનભૂત અભેદ કર દિયા હૈ, શુદ્ધઉપાદાનભૂત, સ્વરૂપ, એક સમયકી પર્યાય ચલતી હૈ ભલે ધરમકી પર્યાય પ્રગટ હુઈ હો તો ભી ઉસ પર્યાયસે રહિત, પર્યાયસે અવસ્થાસે રહિત “શુદ્ધઉપાદાનભૂત” ત્રિકાળ ચીજ, “શુદ્ધદ્રવ્યાર્થિકનય” શુદ્ધ દ્રવ્યકો જાનનેવાલી ઐસી નય. એ નયસે “જીવ' ભગવાન આત્મા, કર્તુત્વભોક્યૂસે રહિત હૈ. આહાહાહા ! સમજમેં આયા? જૈનદર્શન સૂક્ષ્મ હૈ. આ જૈનદર્શન, વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ હૈ, વો ભાવ, રાગકા ભી કર્તા નહીં, રાગકા ભોક્તા નહીં, બંધકા પરિણામકા કર્તા નહીં, બંધના કારણરૂપ પરિણામકા કર્તા નહીં, મોક્ષની પર્યાયકા કર્તા નહીં, મોક્ષકા માર્ગકી પર્યાયકા કર્તા-ભોક્તા નહીં. અરે! ગજબ વાત હૈ, નંદકિશોરજી? કદિ આયા નહીં કિ પુરુષાર્થ કયા હૈ?
ભગવાન !તેરા ઘરમેં ચીજ ઐસી હૈ (શ્રોતા ) સબકી ઐસી સ્થિતિ હૈ? (ગુરુદેવ ) સબકી-સબ આત્મામેં ઐસા હૈ. સત... સત્ અવિનાશી નિત્યાનંદ નાથ ! ઐસા જીવ વો જીવ હો ? ધ્રુવ વો જીવ, (શ્રોતા ) વનસ્પતિનો જીવ પણ એવો હશે? (ઉત્તર) યે બધા, વનસ્પતિ-નિગોદ સબ ભગવાન પરમાત્મા સ્વરૂપ અંદર હૈ સમજમેં આયા?
આંહી તો દૃષ્ટિ જિસકો કરની હૈ ઉસકો કહતે હૈ કિ ધ્યેય કરને લાયક આ ચીજ હૈ, યે સિવાય રાગકા ધ્યેય, નિમિત્તકા ધ્યેય ઔર એક સમયકી પર્યાયકા ધ્યેય લક્ષમેં લેનેસે ધર્મ હોતા નહીં સમ્યગ્દર્શન પ્રાપ્ત હોતા નહીં. આહાહાહા ! સમજમેં આયા? ભાષા સાદી હૈ, કાંઈ ઐસી ગૂઢ નહીં હૈ બહોત, ભલે ભાવ ગૂઢ હો ! સમજમેં આયા? પણ કોઇ દિવસ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com