________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૩૯
કરો ને પૂજા કરો... દયા પાળો ને વ્રત કરો, સ્થાનકવાસી હોય તો દયા પાળો, દેરાવાસી હોય તો જાત્રા-પૂજા કરો... મંદિર-મંદિર બનાવો. દિગમ્બર હોય તો ઐસા ખાના ને ઐસા ન ખાના-પીના એ ઉસમેં ઘૂસ ગયા એ.. ય ! પોપટભાઈ ? ( શ્રોતાઃ) આવું ચાલે છે. ( ગુરુદેવઃ ) ચાલે છે ત્યારે તો આ વાત ચાલે છે.
કહેતે હૈં... ઓ.. હો.. હો.. હો અંદર વસ્તુ જે હૈ ભગવાન આત્મા ધ્રુવ ! એ એમાં શરીર તો નહીં, વાણી તો નહીં, કર્મ તો નહીં, પુણ્ય પાપના વિકલ્પ રાગ વો તો નહીં પણ એક સમયકા પર્યાય જો પ્રગટ પર્યાય વ્યક્ત પર્યાય જો વર્તમાન અવસ્થા વો ભી જિસમેં નહીં. સમજમેં આયા ? ભારે ભાઈ સાંભળ્યું નો હોય કેટલાકે તો આવું! કોણ જાણે શું હશે આ ?
સર્વવિશુદ્ધ ’ ફેર લેતે હૈં, યે ભાઈ તો જાનેવાલે હૈં, ઠીક હવે છેલ્લે વ્યાખ્યાનમેં સૂન તો જાય કે ઐસી ચીજ થોડી હૈ વીતરાગ માર્ગમેં વસ્તુના માર્ગમેં, ઐસી વીતરાગમા૨ગમેં વસ્તુકા મા૨ગમેં ( શ્રોતાઃ) પ્રભુકા મારગમેં હૈ (ગુરુદેવઃ ) પ્રભુ ! એકલા પવિત્રતાકા પિંડ એકલા શુદ્ધ સ્વભાવકા ગંજ એકલા નિત્યાનંદ જિસમેં નિત્ય આનંદ પડા હૈ ઐસી ચીજ એ સર્વવિશુદ્ધ પારિણામિક અર્થાત્ ત્રિકાળભાવ ! પારિણામિક એટલે સહજપરિણામ આત્મસ્વરૂપકા લાભ એટલે વાસ્તવિક આત્મસ્વરૂપ તો ધ્રુવ. પારિણામિકની વ્યાખ્યા હૈ ‘પંચાસ્તિકાય ’મેં હૈ ભાઈ ‘આત્મસ્વરૂપલાભઃ પારિણામિકઃ' સમજમેં આયા ? પંચાસ્તિકાયમેં હૈ.
(પંચાસ્તિકાય ગ્રંથમાં જોતાં જોતાં ) શ્રોતાઃ ૫૪-૫૫ માં (ગુરુદેવઃ ) ૫૬માં છે. ખબર છે ને ? એ.. છપ્પન ( ગાથા ) આવી. છપ્પનમાં હૈ ‘ દ્રવ્યઆત્મલાભહેતુકઃ પરિણામઃ ' સંસ્કૃત હૈ, વો અમૃતચંદ્રાચાર્ય કહા હૈ. દ્રવ્ય-આત્મલાભ, દ્રવ્ય નામ વસ્તુ. વસ્તુ નામ પદાર્થ, ઔર ઉસકા આત્મલાભ સ્વરૂપનો લાભ, જિસકો યાં પારિણામિકભાવ કહતે હૈં, યે દ્રવ્ય આત્મલાભ, વસ્તુકા સ્વરૂપ ઉસકા લાભ, લાભ નામ ઉસકી હૈયાતિ ( અર્થાત્ ) વસ્તુકા ત્રિકાળી સ્વરૂપ, ઉસકા લાભ નામ હૈયાતિ ઐસા જો કારણ ઐસા પરિણામ સમજમેં આયા ?
આ તો આખિરકી બાત, સમ્યગ્દર્શનકા વિષયકી હૈ( શ્રોતાઃ માખણ હૈ ) ( ગુરુદેવ ) માખણ હૈ, કભી સૂના હી નહીં અંદરમેં, જે તે સૂનકર જિંદગી ગાળ દિયા, ( શ્રોતાઃ અબ સુનાઈએ આપ ) દ્રવ્ય-આત્મલાભહેતુકઃ દેખો ! સંસ્કૃતમેં હૈ ( નીચે ) પરિણામસે યુક્ત જે પારિણામિક કૈસા હૈ ? કે આત્મલાભ, આત્મલાભ, નામ સ્વરૂપકા લાભ, સ્વરૂપકા લાભકા અર્થ પર્યાય નહીં અહીંયાં, સ્વરૂપકી હૈયાતિ ! દેખો, આત્મલાભકા અર્થ કૌંસમેં કિયા હૈ—હૈયાતિ.
ભગવાન આત્મા નિત્યાનંદ એક સમયકી વર્તમાન પ્રગટ અવસ્થા સિવાય, સમજમેં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com