________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૩૭ (શ્રોતા ) ઉસકા ખુલાસા ( ગુરુદેવ ) વો અતીન્દ્રિયજ્ઞાનસે પક્કડમેં આવે ઐસી ચીજ હૈ, શેઠ? વિષય કયા ચીજ હૈ? સમ્યગ્દર્શન હૈ વો પર્યાય હૈ—અવસ્થા પણ ઉસકા ધ્યેય. કયા ચીજ હૈ? કૈસી હૈ? એ ચીજની વ્યાખ્યા ટૂંકી પહેલે કહેગા, વિશેષ પીછે
કહેગા.
પહેલા શબ્દ હૈ “સર્વવિશુદ્ધ” કૈસા હૈ ભગવાન આત્મા અંદર? એક સમયથી પર્યાય બિનાકી ચીજ ! શરીર તો નહીં, વાણી તો ઉસમેં નહીં, પુણ્ય પાપકા વિકલ્પ જો રાગ હૈ વો તો ઉસમેં નહીં, પણ એક સમયકી પર્યાય જો મોક્ષ ઔર મોક્ષકા મારગકી હૈ, વો ભી ઉસમેં નહીં ઐસા સર્વવિશુદ્ધ ભગવાન આત્મા !
પાનાં તો હૈ ને હાથમેં? પાનાં હો તો ઠીક પડેગા ઉસમેં છે નેમીચંદભાઈ ? પાનામાં ધ્યાન રાખવું હોં? ઓલા દાગીનાને કેમ રાખે છે ઘેરે? હીરાને રાખે ડાબલીમાં એમ પાનાં ચૂંથાઈ જાય ને મેલા થઈ જાય એમ ન રાખવું, આ તો હીરા જૈસી ચીજ હૈ સમજમેં આયા?
કયા કહતે હૈ? “સર્વવિશુદ્ધ” ભગવાન આત્મા, એક સેકન્ડકા અસંખ્યમાં ભાગમેં એક સમયમેં વસ્તુ સર્વવિશુદ્ધ ધ્રુવ. સર્વવિશુદ્ધ એક બોલ. “પારિણામિક' સહજ ત્રિકાળી ભાવ, સર્વવિશુદ્ધ પારિણામિક, પારિણામિક અર્થાત્ સહજ કોઈની અપેક્ષા પર્યાયની નહીં, નિમિત્તની નહીં, નિમિત્તના અભાવની નહીં, એવો ત્રિકાળી પરમપરિણામિક પરમ ભાવગ્રાહક ઐસા જો પરમભાવ ધ્રુવ. સમજમેં આયા? ઐસા પરમભાવ, ત્રિકાળીભાવ, એક સમયકી પર્યાય વિનાકા ભાવ, પરમભાવ ગ્રાહક યે હૈ અંદરમેં હોં ઐસા ? હૈ ઉસકો બતાતે હૈ, અંદરમેં હૈ ઐસા દરેકમેં ઉસકો બતાતે હૈ. ઉસકી દૃષ્ટિ કરના પહલે ઐસા કહતે હૈ, ઉસકો ખ્યાલમેં લીધા વિના દૃષ્ટિ કહાંસે કરે? સમજમેં આયા?
પ્રથમમેં પ્રથમ સમ્યગ્દર્શનકા પ્રાપ્તિ કરનેમેં ઉસકા વિષય કયા? ઉસકા ધ્યેય કયા? વે ચલતી હૈ બાત, સૂક્ષ્મ હૈ ઐસી બાત જૈનદર્શન સિવાય બીજે કયાંય હો સકે નહીં (શ્રોતા. બીજા મોક્ષની વાત કરે છે તો ખરા) ગુરુદેવ ઈ વાતું કરે બધાય ડીંગમારે કલ્પનાથી સમજમેં આયા? ખબર નહીં ઉસકો. સતકી એ માને કે યહાં બી ઠીક હૈ વહાં બી ઠીક હૈ, ઠીક હૈ હી નહીં કયાંય, સર્વજ્ઞ પરમેશ્વર, વીતરાગદેવે એક સેકન્ડકો અસંખ્ય ભાગમેં તનકાલ, તીનલોક દેખા, ઉસકે મુખસે વાણી નીકલી, એ આગમ ઔર ઉસને કહા વો પદાર્થ, નંદકિશોરજી? (શ્રોતા:) યે તો સંપ્રદાયકી બાત હૈ (ગુરુદેવ:) સંપ્રદાય કિ નહીં વસ્તુકી સ્થિતિ ઐસી હૈ, સંપ્રદાયકી બાત નહીં આ... સમજમેં આયા?
જૈનદર્શન કોઈ સંપ્રદાય નહીં હૈ, વસ્તુકા ઐસા સ્વભાવ હૈ, ઉસકો જૈન કહતે હૈ, ઐસી જૈનકી જો ચીજ અંદર હૈ વીતરાગસ્વરૂપ ! સર્વવિશુદ્ધ ! ઉસમેં રાગ નહીં, પર્યાય મલિન નહીં, એક સમયકી હીણી અવસ્થા ભી નહીં, પર્યાય જો એક સમયકી હૈ વો ભી નહીં. પર્યાય હૈ પણ ત્રિકાળી ઘુવમેં પર્યાયકા અભાવ હૈ. સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com