________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩)
ધ્યેયપૂર્વક શેય અજર પ્યાલા હૈ. ન્યાલભાઈકા અજર પ્યાલા હૈ. એઈ – ક્યાં ગયા એઈ રાજમલજી રાજમલજી યાદ આયા તુમ્હારા સાટુ લે ગયા થા ઇ દલાલી કરીને – સમજમેં આયા?
ભગવાન આત્મા, ઉસને પૂછા ભાઈ ! તુમ ધ્રુવ ધ્રુવ નિત્ય નિત્ય નિત્ય ધ્રુવકી દૃષ્ટિ કરો, ઘુવકી દૃષ્ટિ કરો, ત્રિકાળકી દૃષ્ટિ કરો તો સમ્યગ્દર્શન હોગા, પર્યાય દૃષ્ટિ છોડો તો મંડૂકકો કયા ધ્રુવના દષ્ટિ હુઆ ? આનંદકા અનુભવ હૈ ઉસકો તો કહેતે હૈ કે ભગવાન સૂન તો સહી, જે દુઃખકા વેદના થા રાગ ને દ્વેષકા વર્તમાન દશા તરફકા લક્ષસે વેદના થા, એ આનંદકા વેદન આયા, એ કહાંસે આયા? એ ધ્રુવ ઉપર દૃષ્ટિ પડી તબ આનંદકા વેદન હુઆ. સમજમેં આયા? સૂક્ષ્મ બાત હૈ ભગવાન આ તો એકલું માખણ હૈ–હરખ જમણ હૈ, હરખ જમણ, હરખ જમણ સમજે? લગન પીછે નહિ કરતે આખીરકા દિન જમણ કરતે !
અહીં કહેતે હૈ ઓહો વો તો જાનતા હૈ, કિસકો “બંધ ને મોક્ષકો”માત્ર બંધ મોક્ષકો નહિ, ઈતના હિ નહિ ત્યારે “કમ્મદર્ય નિજ્જરે ચેવ” કમ્મ-ઉદય, નિન્જર બે બોલ લીયા હૈ (બે લીધા) કર્મ ઉદય, શુભ અશુભ કર્મોદયકો, જૈસા કર્મકા ઉદય આવે ઊસકો ભી જાનતે હૈ. અશુભકા ઉદય હો તો ઐસે જાને, શુભકા હો તો ઐસે જાને, જાનતા હી હૈ, ઉસકો દૂસરા કુછ હૈ નહીં. અશુભ શુભ કર્મમેં યે હૈ હી નહીં. શુભ અશુભ કર્મકા ઉદય આયા ઔર શુભ અશુભ કારણસે બહારમાં પ્રતિકૂળ અનુકૂળ સંયોગ હુઆ ઉસકો ભી જાનતા હિ હૈ, કોઈ પ્રતિકૂળ હૈ ને અનુકૂળ ઐસા હૈ નહિ. આહાહા ! દેખો આ ધર્મ.
પહેલા નિર્ણય તો કરો કે આ મારગ ઐસા હૈ દૂસરા માર્ગ હૈં નહીં. કહેતે હૈ, શુભ અશુભ કર્મોદયકો જૈસા શુભ હો તો શુભકો જાને, ઓ તો જ્ઞાનકી પર્યાય, શુભ આયા તો જાનનેકી પર્યાય પ્રગટ હુઈ, ઓ હિ સમય, સમય તો એક હૈ, કે આ શુભ હૈ તો જ્ઞાનકી પર્યાય હુઈ ઐસા તો હૈ નહિં, અપનેમૅસે હિ ઐસા સ્વકા જ્ઞાન ઔર રાગ શુભ હો કે અશુભ હો, ઉદય શુભ હો કે અશુભ હો ઐસે જાનનેકી પર્યાય અપની સત્તાસે, અપને કારણસે, રાગકી અપેક્ષા રખે વિના અપની પર્યાયમેં જાનનેકી પર્યાય પ્રગટ હોતી હૈ. આહાહા ! એમાં થોડા એક અક્ષરનો ફેરફાર થાય તો સારા તત્ત્વ ફેરફાર હો જાય ઐસી બાત હું – ફરીને, હેં ? (ફરીને)
ફરીને, ઐસા કહા, (જાકી લકડી) જાકી લકડી, જાકી લકડી કહેતે હૈ હવે તો લાકડી રહી નહિ. પહેલું સુખડકી થી અબ દૂસરી આ ગઈ પ્લાસ્ટીકકી ઓ દાકતર આયા થા ને ચંદુભાઈ ઉસને બનાઈ હાથમાં પસીના ન હો અને શાસ્ત્રકો છૂએ નહિ ઓ કારણ સે એમાં લોકો કહેતે હૈ બહૂત માણસ કે લાકડી જિસકો ફરે ઉસકો પૈસા હો જાતા હૈ સમજમેં આયા? પહેલેસે ઐસી છાપ પુણ્ય કી હૈ ને? આહાહા ! તો કહેતે હૈ અહીંયા તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com