________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૩૧
કે લકડી ફીરે તત્ત્વકી, કલ્યાણ હો જાય ઉસકા, ઉસકા નામ અહીંયા જાદુ હૈ આ લકડીનેં કયા હૈ આ તો ધૂળ હૈ અને પૈસા મિલે ઉસમેં કયા હૈ ઓ બી ધૂળ હૈ.
અહીંયા કહેતે હૈ ધર્માત્મા ઈસકો કહીએ - કર્મ ઉદયકો અપના ન જાને, શુભકો અપના ન જાને, અશુભકો અપના ન જાને પણ શુભ-અશુભકી જ્ઞાનકી પર્યાય હો ઉસકો જાને ઐસા હૈ બસ સમજમેં આયા ? ભારે ઝીણી વાત ભાઈ – જૈન ધરમ કૈસા હૈ વો બાત સમજના કઠણ હો ગયા જગતકો. જૈન ધર્મ ઐસા હૈ ૫૨કી દયા પાળે ઓ જૈન ધર્મ હૈ ? ઐસા હૈ ? ( પોતે જ જૈન છે) પોતે જ જૈન સ્વરૂપ હૈ સૂન તો સહી, એઈ– ઉસકા અર્થ કયા ? કે જો પુણ્ય-પાપકા રાગ હૈ વો તો દોષ હૈ, કૃત્રિમ, ક્ષણિક ઉસસે રહિત હૈ, રાગદ્વેષ રહિત હી હૈ ચૈતન્ય દ્રવ્ય. જો હૈ રાગદ્વેષ રહિત હૈ તો વીતરાગતા પ્રગટ અંદર મેં હૈ તો પ્રગટ હોતી હૈ, જિન સ્વરૂપ હિ આત્મા હૈ. સમજમેં આયા ? ઐસા દૃષ્ટિમેં ભાન હુઆ તો કહેતે હૈ જાનતા હૈ કર્મ ઉદયકો આહાહા ! સમજમેં આયા ?
વો આતા હૈ ને કાગવીટ સમ માનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ. “ ચક્રવર્તીકી સંપદા ઔર ઇન્દ્ર સરીખા ભોગ, કાગવીટ સમ માનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ ” આહાહા ! મંદિરમેં લીખા હૈ ઈંદોરમેં ઓ કાચકા મંદિર હૈ ને ભાઈકા શેઠકા સ૨ હુકમીચંદ ઉસકા હૈ ઉસમેં લીખા હૈ ઉ૫૨, ઔર સમજતે નહિ ?
ધર્મી જીવ ચાહે તો અનુકૂળતાકા ગંજ હો કાગવીટ સબ માનત હૈ. મનુષ્યકી વિષ્ટા તો હજી ભૂંડ બી ખાય. કાગડાની વિષ્ટા તો નીકળે ને સૂકાઈ જાય તરત કે ભૂંડ બી ખા સકે નહીં. સમજમેં આયા ? ઉજ્જૈનમાં નાખ્યું 'તું નહીં. એઇ ચાંદમલે ઉજ્જૈનમાં મૂકયું તું, બોર્ડ લગાયા થા એ ભૂલી ગયા લાગે છે મેં કહ્યું 'તું બોર્ડ તો તુમ્હેં બનાયા થા માથે, વ્યાખ્યાન હોલમેં, ઉજ્જૈનમેં ગયે થે ને ? “ કાગવીટ સમ માનત હૈ ” નાક કા મેલ હૈ એ તો સારી વિભૂતિ બહારકી સમજમેં આયા ?
k
,,
જાનતે હૈ, બસ જ્ઞાન હોતા હૈ. એ જ્ઞાન ભી વો ચીજ હૈ તો હોતા હૈ ઐસા ભી નહિ. જહાં જ્ઞાન હૈ વહાંસે જ્ઞાન આતા હૈ ને પરિણમન હોતા હૈ. સમજમેં આયા? એઈ અમીચંદજી આવો મા૨ગ ભારે કઠણ ભાઈ, માર્ગ સારા સમાજને બધાને લાગુ પડે એવો જોઈએ ને ? એકને લાગુ પડે. લાગુ પડે ક્યા ? ( ઘટે ) યે તો સબકો ઘટે. મા૨ગ તો એક હી હૈ. સબ મુખસે ખાતે હૈ, કોઈ માથાએંસે ખાતે હૈ? મારગ તો એક હી હૈ બાળકકો, વૃદ્ધકો, યુવાનકો, સ્વર્ગકો, ના૨કીકો મંડૂક કહો કે મોટા ચક્રવર્તી રાજા કહો. ધર્મ તો આ એક હી પ્રકા૨કા આ હૈ, ઉસમેં કોઈ દૂસરા પ્રકાર હૈ નહિ.
6
કમ્મદય ’ ઓ તો જાણતે હૈ, વો તો જાણતે હૈ, વો મેરા તરીકે જાણતે નહિ. પરદ્રવ્યકા અપનેમેં અપનેસે જ્ઞાન હોતા હૈ ઉસકો જાનતે હૈ આહાહા ! સમ્યગ્દષ્ટિ લોગ.
‘સવિપાક. અવિપાકરૂપ ” નિર્જરાની વ્યાખ્યા, કમ્મદયંનું કહ્યું ને પહેલું, કર્મ ઉદયનું
(
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com