________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯
ગાથા-૩૨૦
કહેતે હૈ એ ઝૂલામેં સોતા હૈ અજ્ઞાનમેં આ પરમાત્મા સંતો ઉસકો જગાતે હૈ. એ જાગ રે જાગ નાથ એ નિંદ્રા તને હવે ન હોઈ શકે (ન હોઈ શકે, વાહ રે વાહ) (ભાવ નિંદ્રા) એ રાગ અને પુણ્યના વિકલ્પમાં ભગવાન સારા દ્રવ્ય પડા હૈ ને પ્રભુ. આહાહા ! એક સમયકી પર્યાય નામ વ્યક્ત દશા ઉસકી ઉપર તેરી રુચિ હૈ તો દ્રવ્ય દીખતે નહી. સમજમેં આયા? અને કહેતે હૈ જ્યાં દ્રવ્યના ભાન હુઆ આઠ વર્ષકી બાલિકા હો, અરે ! મંડૂક હો દેડકા, દેડકા કહેતે હૈં ને? મેંડક, મેંડક, મેંડક ભગવાનના સમોસરણમાં દેડકા આત્મભાન પાતે હૈ. આત્મા હૈ કે નહિ? ભગવાનના સમોસરણમાં પરમાત્મા બિરાજતે હે અભી ત્રિલોકનાથ સીમંધર ભગવાન મહાવિદેહક્ષેત્રમે સમજાણું? એ ભગવાન પાસે – દેડકા આહાહા ! દેડકા તો શરીર દેડકા હૈ આત્મા કયા દેડકારૂપ હો ગયા હૈ? સમજમેં આયા? એ જ્ઞાનસ્વરૂપ ભગવાનકા ભાન તો ભગવાનને સમોસરણમેં મંડૂક કર લેતે હૈ.
એ બી એમ જાનતે હૈ કે બંધ ને મોક્ષકા તો મેં જાનનેવાલા હું. આહાહા! (વહ તો છોટાસા શરીર) છોટા તો શરીર છોટા હૈ વસ્તુ છોટી હૈ? કહો આ શું કહેવાય છે તમારો? ઓલાએ નહોતો માર્યો બોંબ બોંબ એટમ બોંબ માર્યો તો ને ક્યાંક ઓલા બસો અઢીસો જોજનમાં, ભુક્કા ઉડી ગયા હતા ક્યાંક (હિરોશીમા) ક્યાં ? હું. બોંબ ઈતના છોટા બોંબમેં અનંત પરમાણું હે – કહેતે હૈ છોટા, છોટા ત્યાં નહિ હૈ એક બોંબ છોટા ઇતના લો રાઈ જિતના ઉસમેં ભી ઉસમેં અનંત પરમાણું હે રજકણ હું (આત્મા તો સર્વશક્તિકા ઘણી હૈ) ઐસી શક્તિ પડી હૈ કે અઢીસે જોજનમાં ભૂક્કા ઉડાડી દીધા. શક્તિ ઈતની હૈ. ઓ તો નિમિત્ત હુઆ અહીં તો દષ્ટાંત દેના હૈ હોં. રજકણ પરકા ભૂકા કર સકે ઐસા હૈ નહીં કર્યું કે આપની સત્તા છોડકર પરકી સત્તાકો છૂતે હી નહિ આહાહા ! પણ ઉસમેં શક્તિ ઈતની હું કે હજારો જોજનમાં રાખ કરી નાખે, ભૂકો કરી નાખે, ઐસે ભગવાન આત્મા ક્ષેત્ર ભલે છોટા હો, ભગવાન આનંદ ધામ, સમજમેં આયા? શુદ્ધ ચૈતન્ય વસ્તુ ઓ મંડૂકકા દેહમાં ભી તો આત્મા તો ઐસા હિ હૈ જૈસા અહીંયા (આપણો) આત્મા ઐસા વહુ આત્મા છે. સમજમેં આયા?
ઓ ભી આત્માકા સમ્યગ્દર્શન શુદ્ધ સ્વભાવકા પરિણમન કરતે હૈ તો વો બંધકો જાનતે હૈ. સમજમેં આયા? કોઈએ પ્રશ્ન કીયા હૈ ન્યાલભાઈકો પ્રશ્ન હુઆ થા કે તુમ કહેતે હો કે ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ભાઈ પ્રશ્ન હૈ ઉસમેં ધ્રુવ નિત્યાનંદકો પકડો પણ મંડૂક કયા પકડે ત્રિકાળકો, વો તો પર્યાયકો જાનતે સંવર, નિર્જરા આદિકી હુઈ ઉસકો, સુખકો વેદતે હૈ, પ્રભુ, સુખકો વેદતે હું ને મંડૂક આનંદકો? તો આનંદકા ધામ કયા હૈ, ઐસી દૃષ્ટિ હુએ બીના સુખકા વેદન હો સકે નહિ. સમજમેં આયા? ન્યાલભાઈકો પ્રશ્ન કીયા થા કોઈએ. પુસ્તક દીયા તુમકો પુસ્તક છોટા- છોટા હોં બડા તો હજી સૂક્ષ્મ હૈ, તુમ્હારા કામ નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com