________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૨૮
ધ્યેયપૂર્વક શેય
બંધ હોતા હૈ રાગ જરી જાણતે હૈ, અપનેમેં બંધ ઐસે નહિ, રાગ ભી ભિન્ન, આ મોક્ષકી પર્યાય ભી મેરા દ્રવ્યર્સ ભિન્ન આહાહા ! (દ્રવ્યસે ભિન્ન વાત સાચી છે) સમજમેં આયા ? એવી વાત છે ભગવાન આહાહા ! મને પામર કહીને, પામરને પ્રભુ કરીને બોલાવે છે. એ સંતો એમ કહેતે હૈ. ૭૨ ગાથામાં કહ્યું 'તુંને, ભગવાન આત્મા ! એમ કહ્યું 'તું આહાહા ! જેમ એની મા, ઝૂલામાં એને મૂલાનેકે લીયે ઉસકા ગાના ગાતી હૈ સમજમેં આયા? ઉસકી જો નિંદા કરે ગાળ્યું દે તો નહિ સૂવે એ જોઈ લેજો કોઈ વાર એવું હોય તો ભલે બાળક હો. ( બરાબર જી. હા. ) સમજમેં આયા ? ( જી. હા. ) પણ એના વખાણ કરે મારો દીકરો ડાહ્યો. આ તો અમારે કાઠીયાવાડી ભાષા, તમારી કંઈક ભાષા હશે. દીકરો ડાહ્યો; ડાહ્યો સમજે ? હુશિયાર ( શાણો ) શાંત, મામાને ઘેર ગયે થે ને ખારેક ને ટોપરા લાએ થે. ઐસા વખાણ કરે ત્યારે સૂઈ જાય. સોતે હૈ ! સોતે હૈ ઇસકો, ગાળ્યુ દે તો નહિ સોવે, મારા રોયા, બાળક નહિ સૂએ ઈ અવ્યક્તપણે પણ ઈસકો પ્રશંસા ઈસકો રુચતી હૈ એ શોભાલાલજી! જૈસે માતા ઉસકો સુલાતે હૈ, સંતો જગતકો જગાતે હૈ, જાગ રે જાગ ભગવાન ત્રણ લોકનો નાથ તું સંતાઈને પડયો, રાગ ને પર્યાયની બુદ્ધિની આડમાં ભગવાન તને દેખાતો નથી, સમજમેં આયા ?
แ
,,
તરણા ઓથે ડુંગર રે, ડુંગ૨ કોઈ દેખે નહિ, તરણા ઓથે ” ડુંગ૨ બડા હો ઇતના એક તીનકા ઈતના ૨ખા હો, સારા ડુંગ૨ નહિ દીખે બરાબર હૈ ? દેખના તો અહીંયાથી (આંખથી ) હૈ ને ? આંખ ઉપર આટલુ તણખણું રાખે, લ્યો ને આ ચશ્મા ઉ૫૨ કાળો ડાઘ લગાવી દે સારા પર્વત, સારા દરિયા ભી નહિ દેખે ( નહિ દેખે )
એમ ભગવાન આત્મા પૂર્ણાનંદકા નાથ, આ રાગને વિલ્કપકી એકતાબુદ્ધિમેં દીખાતા નહીં સમજમેં આયા ? બહાર તો ક્રિયા કરીને મરી ગયો બહોત, ઉસમેં કયા હૈ ? પણ વો વિકલ્પ ઉઠતે હૈ રાગ ઉસકી એકતાબુદ્ધિ અથવા પર્યાયકી એકતાબુદ્ધિ આહાહા ! ઉસમેં ભગવાન ત્રણ લોકના પૂર્ણાનંદ પ્રભુ નાથ એ તરણાકી આડમેં જેમ પર્વત દીખતે નહિ, ઐસે રાગકી એકતાયેં, પર્યાયકી બુદ્ધિમેં, દ્રવ્ય બુદ્ધિ ત્રિકાળ દેખતે નહિ સમજમેં
આયા?
–
અહીંયા કહેતે હૈ કે આહાહા ! ઐસા જબ ભાન હુઆ સમજમેં આયા ? શુદ્ધ ચૈતન્ય જ્ઞાનસ્વભાવી પવિત્ર ધામ આત્મા હૈ, ઐસી દૃષ્ટિમેં સમ્યગ્દર્શન શુદ્ધરૂપે પરિણમન હુઆ, હજી ચોથા ગુણસ્થાનની બાત હૈ આહાહા ! સમજમેં આયા ? આ ચોથાના ઠેકાણા નહિ ને પાચમાં ને છઠ્ઠા લઈને બેસી ગયા, આ બાર વ્રત હૈ ને પડિમા હૈ ને, ઘૂળેય નહિ હૈ સૂન તો સહી સમજમેં આયા ? એય ભગવાનદાસજી (બરાબર ) આવા શેઠિયા હોય ને પછી શાતા શીળીયા હોય ને પછી કાંઈક ત્યાગ કરે તો ઓહોહો ! કહો સમજમેં આયા ? આહાહા!
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com