________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૨૬
ધ્યેયપૂર્વક શેય
ધુમાડાના બાચકા. અહીં કહેતે હૈ એય ધુવાડા સમજે ? (ધૂપ ધૂપ ) ધૂપ-ધૂઈ બાથ ભીડે ધૂઆ ન રહે. બાથમેં ધૂઆ ન રહે. ઐસે ૫૨ચીજ અપનેમેં રહે નહીં. ૫૨ ચીજ અપની ક૨ને જાય તો ન ૨હે. વો તો ઉસકે કા૨ણસે હોતા હૈ.
અહીંયા કહેતે હૈ તેરે હિતબુદ્ધિ, ધર્મબુદ્ધિ કરના હો તો ભગવાન આત્મા શાયક સ્વરૂપ હૈ ચિદાનંદ સ્વરૂપ હૈ, ઐસા અનુભવ દૃષ્ટિ કરકે વેદન કરના ઔર ઓ ૫૨કા, રાગકા આદિકા કર્તા નહિ એક વાત. તો કહેતે હૈ દૃષ્ટિકા વિષયવંત તો ઐસા હૈ, પણ કેવળજ્ઞાની ૫રમાત્મા ભી રાગકા ને ૫૨કા કર્તા નહિ હૈ, નહિ હૈ તો નહિ હૈ વો કર્તા નહિ ઐસા બતાયા. અહીં તો હૈ તો ભી કર્તા નહિ. કેવળજ્ઞાનીકો તો રાગ હૈ નહિ. સર્વશ પરમાત્મા અરિહંતદેવ વીતરાગ હુઆ ઉસકો તો રાગ હૈ નહિ, તો એ રાગકા કર્તા નહિ અને રાગકા ભોક્તા નહિ. ઐસે દૃષ્ટાંત દેકર કેવળીકી સાથ સાધકકો મીલાયા (સત્ય વીતરાગ દેવ ) સમજમેં આયા ? બાત ઐસા હૈ ભગવાન.
(
,,
,
કલ કહા થા એક ન્યાય, સમ્યગ્નાન દીપિકાએંસે એક ન્યાય કહા થા કહ્યું હતું એ કહ્યું 'તું સમ્યજ્ઞાન દીપિકા હૈ. સંવત ૧૯૪૮ની સાલમેં એક ક્ષુલ્લક હો ગયા હૈ દિગંબર, હૈ ધર્મદાસ ક્ષુલ્લક હુઆ, સમજમેં આયા ? “ ભેદજ્ઞાનસે ભ્રમ ગયો. નહિ રહી કુછ આશ ઐસે સંવત ૪૮ મેં દો પુસ્તક બનાયા હૈ ( ૧ ) સમ્યજ્ઞાન દીપિકા ને (૨) સ્વાત્મઅનુભવ મનન હમ તો બહોત સાલસે દેખતે હૈં ને ‘સમ્યજ્ઞાન દીપિકા ' ૭૮ કી સાલમેં દેખે થે ૭૮-૪૮ વર્ષ હુઆ − (ઓ તો દિગંબર હોનેકી તૈયારી થી ને ?) વાત તો સાચી છે. ૭૮ મેં જંગલમેં જાતે થે એકલા પુસ્તક લેકર સમ્યજ્ઞાન દીપિકા થા ઉસમેં આ લીયા હૈ “સિદ્ધ સમાન અપના આત્માકો ન જાને, અને સિદ્ધ જૈસે જ્ઞાતા દૃષ્ટા હૈ, ઐસે છોડકર એક રાગકા ભી કર્તા હો તો સિદ્ધ સમાન અપનેકો માન્યા નહિ, એ સંસારી મિથ્યાર્દષ્ટિ પાપી હૈ” ઐસા લીયા હૈ ધન્નાલાલજી ! તમારી બીડીયું બીડીયું તો ક્યાંય રહી ગઈ. ભગવાનદાસજી બડા શેઠ હૈ ઐસા શેઠ બુંદેલખંડકા, ધૂળેય શેઠ નહિ સાંભળને હવે, અહીં તો આત્મા શ્રેષ્ઠ ભગવાન, શેઠ નામ શ્રેષ્ઠ, ચિદાનંદ ભગવાન આનંદકંદ પ્રભુ ઉસકા સન્મુખ દેખકર, જો વિમુખ થા તબ તો અજ્ઞાની થા, હવે સન્મુખ દેખકર જો અનુભવ હુઆ, વો રાગકા કર્તા નહિ અને આનંદકા કર્તા હૈ.
વો આયા યહાં લગ– વૈસા હોતા હુઆ. છે ને કેટલામી લીટી હૈ નીચેસે (જુઓ પાંચમી લીટી હૈ ) જુઓ “ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કયા કર્તા હૈ ” દેખો શુદ્ધ જ્ઞાન પરિણત જીવ નીચેસે ચોથે લીટી “ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કયા કરતા હૈ ?” નીચેસે ચોથી લીટી ચોથી કહતે હૈ ને? કયા કહેતે હૈ? ( ચોથી ) આહ્વાહા ! જુઓ જૈસે સર્વજ્ઞ ૫રમાત્મા વીતરાગ અરિહંત પ્રભુ, જૈસે જગતકા સાક્ષી દેખને, જાનનેવાલા હૈ, ઐસે ધર્મી જીવ અપના શુદ્ધ જ્ઞાન સ્વરૂપકા પરિણમન હુઆ જ્ઞાનપણે, તો કહેતે હૈ યે શુદ્ધ પરિણત જીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com