________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૨૫ હૈ (જાનવરોકો પીને કે લીયે ચરાઇ બનાતે હૈં) હા વો (ઢોર કો પીને કે લીયે) ઢોરકો પીને કે લીયે બહાર બનાતે હૈ પણ વો કૂવામેં હૈ વો આતે હૈ કે નહિ અંદર મેં? કે કૂવામેં નહિં અંદરમેં ને બહાર આયા? કૂવામેં હૈ પેશાબ ને અહીંયા આયા પાણી ઐસા હૈ? સમજમેં આયા? ઐસે ભગવાન આત્મારૂપી મહા કૂવો દરિયો, સમુદ્ર, ઉસમેં જ્ઞાન ને આનંદ સોળ આના, પુરેપુરા રૂપિયે રૂપિયો સત્વરૂપ શક્તિરૂપ સ્વભાવ પડ્યા હૈ. સમજમેં આયા?
યે પીપરકો ઘંટનેસે જૈસે પ્રગટ હોતા હૈ, ઐસે ભગવાન આત્મા અહીં કહ્યા શુદ્ધ જ્ઞાન, એકીલા શાકભાવ હું. કોઈ પૂછતે થે કલ કે આ જ્ઞાયકા કૈસે દેષ્ટિ કરના? પણ પહેલે આ સમજે તો ખરા કે અનાદિકી દૃષ્ટિ ઉસકી પુણ્ય ને પાપકા વિકલ્પ નામ આસ્રવ ને વિકાર ઉપર પડી હૈ, એ દૃષ્ટિકો ગુલાંટ ખવરાવના હૈ અબી. ગુલાંટ સમજે? (બદલના) ફેર કરના હૈ બદલના હૈ. મેં તો જ્ઞાયક ચિદાનંદ ધ્રુવ આનંદકા ધામ ચૈતન્ય બિંબ સ્વરૂપ, અવિકારી સ્વભાવના સત્ત્વ એકરૂપ મેં હૈં ઐસા શુદ્ધકી દૃષ્ટિ જબ હુઈ, તો પરિણમન નામ વર્તમાન પ્રગટ દશામેં ભી શુદ્ધતા, આનંદતા, વીતરાગતા પર્યાય પ્રગટ હુઈ, ઉસકા નામ ધર્મ, સમજમેં આયા? આરે ભારે ધર્મ ભાઈ લોકો કહે સહેલું સટ હતું એમાં આ મોંધુ કરી નાખ્યું મોંધા નહીં હૈ હી ચીજ હૈ (એક જ પ્રકારે છે) આ વાત જ આ હૈ પણ દુનીયા સમજે નહીં તો કંઈક ને કંઈ ધર્મકા રૂપ દે દીયા ઐસા હે નહીં. સમજમેં આયા? જૈન ધર્મકા રૂપહિ દૂસરા હૈ.
કહેતે હૈ ઐસે શુદ્ધ જ્ઞાન પરના કર્તા ભોક્તા નહિ, રાગકા નહિ. વ્રતના વિકલ્પકા કર્તા ભી શુદ્ધ જ્ઞાન ધર્મ પરિણત જીવ, જો અજ્ઞાન થા તબલગ તો કર્તા થા, તબ તો દુઃખી થા સ્વરૂપકા આનંદ ને જ્ઞાનકા અંદર વસ્તુકી શક્તિ, ઉસકા ભાન હુઆ, અનુભવ હુઆ, તો પર્યાયમેં પ્રગટ દશામેં જો દુઃખકા અનુભવ થા ઉસકા નાશ હોકર, આનંદકા અનુભવ, શક્તિમેં જો આનંદ પડા હૈ, વો આનંદ પર્યાયમેં આયા, એ આનંદકા પરિણત જીવ, રાગકો કરતે નહિં.
રાત્રિકો કોઈ પૂછતે થે ને કે દેવ સમકિતી લડાઈ કરતે હૈ, ફલાણું કરતે હૈ (એ તો સરાગ સમ્યગ્દષ્ટિ આમ કરે છે) સરાગ-ભાઈ એ તો બધી વ્યવહારકી બાત હૈ. નિશ્ચયમેં યથાર્થમેં તો ધર્મી જીવ અપના શુદ્ધરૂપ પરિણમનમેં હિ હૈ. વો લડાઈકા રાગ આયા ઉસમેં વો હૈ હિ નહિં. ઉસકા જાનનેવાલા અપની પર્યાયમેં અપનેસે અપને કારણસે રાગકા જ્ઞાન કરતે હૈ અપની સત્તાકા સામર્થ્યસે. રાગ હૈ માટે જ્ઞાન કરતે હૈં ઐસા ભી નહિ. વાત અલૌકિક હૈ ભગવાન શોભાલાલજી, આહાહા! ભગવાનદાસજી ચાર દિનસે નહિ થા આજ પાંચમા દિન આયા. દરકાર ઈતના, છોકરાને લડકાનું બધું સરખું કરવું હોય ને બહારનું ધૂળ ધાણીનું (કર્યું ક્યાં થાય છે) પણ માને ને ન્યાં. શ્રાવણ મહીનો છે પૈસાવાળા માણસ આવે બધા, એવું હશે કાંઈક, એવું હશે. (લડકા) એવું કાંઈક હશે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com