SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ ધ્યેયપૂર્વક જોય દૃષ્ટિકા વિષય તો દ્રવ્ય સ્વભાવ, ક્ષેત્ર સ્વભાવ, કાળ ભાવ એ એકરૂપ સ્વભાવ છે. દૃષ્ટિકા વિષયમેં ચાર ભેદ નહિં. આહાહા! સમજમેં આયા. દ્રવ્ય હૈ ઓ હિ પંચમ પારિણામિક ભાવ હૈ, ક્ષેત્ર હૈ વો હિ પંચમ પારિણામિક ભાવ હૈ, ત્રિકાળ વસ્તુ એ પરમ પારિણામિક ભાવ છે, અને અનંત ભાવ એ પણ પારિણામિક ભાવ હૈ. આહાહા ! એ ચાર એક હિ ચીજ હૈ. ચાર ભિન્ન ભિન્ન હૈ ઐસા નહિં સમ્યગ્દર્શનકા વિષય આહાહા ! એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એક સ્વરૂપે, અભેદ, અખંડ ઓ સમ્યગ્દર્શનકા વિષય હૈ. આહાહા! આકરી વાતું ભાઈ ભારે. સમજમેં આયા? એ સમ્યગ્દર્શનકા વિષયમેં નિમિત્ત તો ન હો, એ રાગ તો નહિ પણ એક સમયી પર્યાય સિદ્ધ આદિ, કેવળજ્ઞાનની એ પણ સમ્યગ્દર્શનકા વિષય નહિ. આહાહા! હવે અહીંયા તો જ્ઞાન શેય જ્ઞાતા જ્ઞાન જાનનેવાલી, શેય જાનનમેં આતા હૈ. જ્ઞાતા એ સબ ગુણકા પિંડ-આહાહા ! એ કહેતે હૈ દેખો. જોય જ્ઞાયક કે સંબંધકે ઉપર બહુત ભ્રાંતિ ચલતી હૈ સો કોઈ ઐસા ન સમજેગા કિ જીવ વસ્તુ શાયક હૈ. આહાહા ! છ દ્રવ્ય એમાં અનંત કેવળીઓ આયા, અનંત સિધ્ધો આયા, અનંત નિગોદકા જીવ આયા. આહાહા ! તો આત્મા જ્ઞાયક હૈ અને પંચ પરમેષ્ટિ એ છ દ્રવ્યમેં આયા તો એ શેય હૈ ઐસા નહિં હૈ. આહાહા! ય-જ્ઞાયકકા વ્યવહાર સંબંધ ભી છોડી દેતા હૈ. સમજમેં આયા? ઝીણી વાત ભાઈ, જાણક સ્વભાવ એવો ભગવાન આત્મા, ઓ જ્ઞાયક, જ્ઞાયક જાનનેવાલા ઔર છ દ્રવ્યમેં અનંત કેવળી આયા ને સિદ્ધો આયા. એ શેય હૈ જ્ઞાનમેં ઐસા હે નહિ. આહાહા ! એ કહેતે હૈં જુઓ. જીવવસ્તુ જ્ઞાયક હૈ ને પુદગલસે લેકર- એક પરમાણુસે માંડીને અચેત મહાત્કંધ-કર્મ આદિ આહાહા ! યહાં તો આત્મા જ્ઞાયક હૈ ઔર રાગ વ્યવહાર રત્નત્રયકા ઉત્પન્ન હોના રાગ- એ જોય હૈ ઐસા ભી નહિં. સમજમેં આયા. વ્યવહાર રત્નત્રયકા જો વિકલ્પ હૈ, એ જ્ઞાયક આત્મા ને ઓ શેય હૈ, ઐસા હિ નહિં. સમજમેં આયા. આહાહા ! બારમી ગાથામાં કહા થા જાના હુઆ પ્રયોજનવાન હૈ. જાના હુઆ- એ તો જાનતે હૈ અપની પર્યાય, રાગકો-વ્યવહારકો જાનતી હૈ અપની પર્યાય, તો પર્યાય અપના શેય હૈ-રાગ જોય તો વ્યવહારસે કહેનેમેં આયા હૈ. આહાહા! બહુ ઝીણું. છ દ્રવ્યમેં જો દેવ-ગુરુ શાસ્ત્રકી શ્રદ્ધાકા રાગ, નવતત્ત્વકા ભેજવાળા ભાવ, પંચ મહાવ્રતના પરિણામ ઓ રાગ, ઓ અપના સ્વભાવ તો નહિ પણ અપના એ શેયેય નહિં, એમ કહેતે હૈ. આહાહા! ગજબ વાત હૈ ને? ઝીણી વાત છે ભગવાન આહાહા ! પુદ્ગલસે લેકર ભિન્નરૂપ છ દ્રવ્ય શેય હૈ, સો ઐસા તો નહિ હૈ, ઐસા હે નહિં. આહાહા ! ચંદુભાઈ આહાહા! શરીરમેં રોગ આયા તો આત્મા જ્ઞાયક હૈ ઔર રોગ શેય છે, ઐસા ભી નહિ. (અજીબ બાત હૈ ) યહ બાત હૈ. કભી- ક્યાં સુના હૈ ત્યાં, તમાકુ ને બીડીમાં આ હું નહિં કાંઈ શેઠ? અહીં તો કહેતે હૈ તમાકુ ને બીડી ઔર સ્ત્રી કુટુંબ ને પરિવાર એ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy