________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૯
કળશટીકા કળશ-૨૭૧ જ્ઞાયકકા શેય હૈ ઐસા હિ નહિં. આહાહા ! ગજબ વાત કરી છે ને? અપના તો નહિ, જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા, ઉસમેં સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મી અને વ્યવહાર રત્નત્રયકા રાગ એ છ દ્રવ્યમેં આતા હૈ, છ દ્રવ્ય એ શેય હૈ, જાનને લાયક હૈ, પ્રમેય હૈ ને આત્મા પ્રમાણ કરનેવાલા હૈ, ઐસા હૈ નહિં આહાહા! આવી વાત છે (મીઠી મધૂરી વાત છે) વસ્તુ આવી છે બાપુ. અહીં તો પરથી સંકેલવાની વાત છે આહાહા! આકરું કામ છે ભાઈ.
અનંત કાળમાં એ અભેદ અને અવિરૂદ્ધ જાન્યા નહિ એણે આહાહા!
યહાં કહેતે હૈ કે પુગલસે લેકર ભિન્નરૂપ અનંત કેવળીઓ, પંચ પરમેષ્ટિ જ્ઞાનમેં શેય હૈ, ઐસે ય નહિ. મીઠાલાલજી કેમકે આત્મા જો છ દ્રવ્યા અને પંચ પરમેષ્ટિકા જ્ઞાન કરતે હૈં, એ તો જ્ઞાનકી પર્યાય ઉસકે કારણસે હુઈ નહિં, એ શેયકે કારણસે હુઈ નહિં એ અપનેસે હુઈ હૈ તો અપના જ્ઞાનકી પર્યાય અપના શેય હૈ. આહાહા ! સમજમેં આયા?
સો ઐસા તો નહિં હૈ જૈસા ઈસ સમય કહેતે હૈં ઈસ પ્રકાર હૈ. “અહું અયં યે જ્ઞાન માત્ર ભાવઃ અસ્મિ” આહાહા ! મેં અયં- જો કોઈ જ્ઞાન માત્ર ભાવ અસ્મિ- ચેતના સર્વસ્વ. જાનના, દેખના, ચેતના સર્વસ્વ, ઐસા વસ્તુ સ્વરૂપ મેં હું. આહાહા! “સઃ શેય:” વહુ મેં શેયરૂપ હું આહાહા! ચેતના સર્વસ્વ મેં હું. એ છ દ્રવ્યના શેયપણા મેરે યહુ ભી નહિ. મેં તો ચેતના સર્વસ્વ જો પર્યાય, અપની યે અપનેમેં જોય હૈ. આહાહા ! આકરી વાતું ભારે છે. છેલ્લા શ્લોકોમાં તો એકદમ, જ્ઞાનકી પર્યાય જ્ઞાયક હૈ આત્મા અને યે શેય તો હૈ કે નહિં છ દ્રવ્ય, કેવળજ્ઞાનમેં શેય હૈ કે નહિ? (વ્યવહારથી) એ વ્યવહાર છે એનો અર્થ શું? હૈ નહિં. ભગવાન લોકાલોકકો જાનતે હૈં ઐસા નહિં, એમ કહેતે હૈં ત્યારે ક્યા લોકાલોકકો નહિં જાનતે હૈ? આહાહા ! કે અપની જ્ઞાન પર્યાયમેં, અપનેમેં લોકાલોકકા જ્ઞાન અપને કારણસે હુઆ, એ પર્યાય અપના ય હૈ, લોકલોક શેય નહિં. આાહાહા ! ઝીણી વાતું બહુ બાપુ, આહાહા! આ તો ધીરાના કામ છે. ભાઈ, આ કાંઈ એકદમ. આહાહા!
સઃ શેય: ન એવ” – વહુ મેં શેયરૂપ હું પરંતુ ઐસા શેયરૂપ નહિં હું? મૈસા શેયરૂપ નહિં હું? શેય-જ્ઞાન માત્ર વસ્તુ. અપને જીવસે ભિન્ન આહાહા ! ભગવાન ચેતનસ્વરૂપસે ભિન્ન, છ દ્રવ્યોંકા સમૂહુકા જાણપણા માત્ર મેં નહિ. આહાહા ! છ દ્રવ્યના જાણપણા માત્ર મેં નહિ. મેં તો મેરી જ્ઞાનકી પર્યાયકો શેય બનાકરકે જાનનેવાલા હું. આવી ઝીણી વાતું હવે માણસને વ્યવહારથી થાય, દયા, દાન ને વ્રત ભક્તિથી નિશ્ચય થાય એ તો ક્યાંય રહી ગઈ (વાત) પણ વ્યવહાર શેય હૈ અને આત્મા જ્ઞાયક હૈ એ બી દૂર હો ગયા. આહાહા ! હૈ? (બહુત સૂક્ષ્મ હૈ) હું છાલકી ભાલ કહેતે હૈં ને ભૈયા છાલકા ભાલ. છોડતે ઐસી છાલ હૈં, માર્ગ ઐસા હૈ– (આપ હિ સમજા સકતે હૈ) આહાહાહા !
ઓલા બીડીના પ્રેમમાં એના નામામાં કેમ કાઢી શકો છો? શેઠ? એ નામુ કાઢી શકે છે ને. ફડાક-ફડાક કરે આની પાસે આટલા છે ને આની પાસે આટલા- (ટેવાઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com