________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧
ગાથા-૩૨૦ દેખનકા કાર્ય કરે પણ દેખને કી ચીજકો બનાવે, કરે કે દેખનેકી ચીજકો આંખ અનુભવે ઐસા હોતા નહીં, કહો બરાબર હૈ? નંદકિશોરજી? “સંધૂક્ષણ કરનેવાલા” અગ્નિ જલાનેવાલા, અગ્નિ જલાનેવાલા પુરુષ, અગ્નિરૂપ વસ્તુકો કર્તા હૈ. એ ત્યાં બતાવવું છે ને એટલે જરી એ તો ખરેખર યે અગ્નિકો કોઈ કરતે નહીં, પણ અહીં તો દાંત હૈ ને? લોકો ખ્યાલ કરતે હૈં ને કે લ્યો ભાઈ આ બાઈએ અંદર ગોબરકા કટકા, કયા કહેતે હૈ? ઠંડા ઐસા ભૂકા કરકે અગ્નિ લગાયા પણ એકલા સારા કઠણ ઐસા કઠણ લાકડા હોય તો ઉસમેં અગ્નિ નહીં જલે, અગ્નિ નહીં પકડ સકે તો ભૂકા કરકે અગ્નિ જલાયા, અગ્નિ કીયા ઐસા લોક દેખતે હૈં ઐસા દેષ્ટાંત દીયા હૈ. અગ્નિરૂપ વસ્તુકો જૈસે કર્તા હૈ અગ્નિ જલાનેવાલા. ઉસ પ્રકાર કર્તા નહીં. આંખ એ પ્રકારે દેશ્ય વસ્તુકો ઉત્પન્ન કરતી હૈ કોઈ પર્યાય ઐસા નહીં, એમ કહેતે હૈ સમજમેં આયા? ચીજકો તો ઉત્પન્ન નહીં કરતે આંખ પણ ચીજ જો દેશ્ય હૈ ઉસકી કોઈ અવસ્થા ઉત્પન્ન કર દે ઐસા હૈ નહીં, સમજમેં આયા?
જૈસે અગ્નિરૂપ વસ્તકો કર્તા હૈ ઉસ પ્રકાર આંખ કર્તા નહીં, ચક્ષુ કર્તા નહીં, સમજમેં આયા? અગ્નિ જલાનેવાલા જૈસે અગ્નિ ઉત્પન્ન કરતે હૈ ઐસે ચક્ષુ કોઈ પદાર્થકો ઉત્પન્ન કરતે નહીં. સામે હૈં ને પાના.
“ઔર તપે હુએ લોહુ પિંડકી ભાંતિ” અગ્નિસે ઉષ્ણ હુઆ ઐસા લોહાકા ગોળા. અગ્નિસે તપ્તાયમાન હુઆ લોહાકા ગોળા, “પિંડકી ભાંતિ અનુભવરૂપસે વેદતા નહીં” એ લોહા ઉષ્ણતાકો વેદ અનુભવતે હૈ અનુભવતે કા અર્થ લોહા ઉષ્ણ હો ગયા હૈ. સમજમે આયા? લોહાકા ગોળા અગ્નિમય ઉષ્ણ હો ગયા હૈ તો લોહી ઉસકો વેદતે હૈ એમાં તન્મય હો ગયા ને? ઐસે આંખ પર ચીજકો કાંઈપણ ભોગતી કરતી નહીં. કહો બરોબર હૈ? એ રૂપ વેદતા નહીં, કોણ? આંખ હોં.
જિસ પ્રકાર થા ને વો હવે ઉસ પ્રકાર ચક્ષુકે દષ્ટાંતસે જલાનેવાલા અગ્નિકો જલાતે હૈ ઐસી આંખ પરદ્રવ્યથી પર્યાયકી ઉત્પત્તિ કરતે નહીં ઔર લોહા ગોળા અગ્નિસે તપા હુઆ ઉષ્ણતાકો વેદતે હૈ નામ તન્મય હોતે હૈ, ઐસે આંખ કોઈપણ ચીજકો કરે નહીં તેમ ઉસકો વેદ ભી નહીં. અગ્નિકો દેખનેસે અગ્નિકા વેદન હૈ ઉસકો? નહીં સમજમેં આયા? આ હુઆ દેષ્ટાંત.
હવે સિદ્ધાંત “ઉસ પ્રકાર શુદ્ધજ્ઞાન ભી”, હવે ઐસા કયા કીયા હૈ પાઠમેં તો ઐસા હૈ સૂનો. “વિકી સયં *િ TIMદૃષ્ટિ હૈ વો સ્વયં ત્રિકાળી જો ધ્રુવ જ્ઞાન હૈ આહાહા ! તો દૃષ્ટિ શબ્દ ઉસમેં ન લીયા, પણ ઉસકા અર્થ વો હુઆ કે સમ્યગ્દષ્ટિ જો હૈ ઉસકી જો દૃષ્ટિ હૈ વો ધ્રુવજ્ઞાન, ત્રિકાળી જ્ઞાન ઉપર ઉસકી દૃષ્ટિ પડી હૈ. સમજમેં આયા? આહાહા ! સમજમેં આયા કી નહીં વકીલજી? દૃષ્ટિ, શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન ધ્રુવ ચૈતન્ય ભગવાન નિત્યાનંદ અવિનાશી એક સમયકી પર્યાયસે ભી ખાલી દૂર, સમજમેં આયા?
આ કેળવણી તો કેવળજ્ઞાનકા વ્યાયામકી વાત હૈ ભાઈ આ. કેવળજ્ઞાન કૈસે ઉત્પન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com