________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય
–
પ્રત્યક્ષપ્રતિભાસમય - અવિનશ્વર- શુદ્ધ - પારિણામિક પ૨મભાવલક્ષણનિજ૫૨માત્મદ્રવ્ય તે જ હું છું', પરંતુ એમ ભાવતો નથી કે ‘ ખંડજ્ઞાનરૂપ હું છું’- આમ ભાવાર્થ છે.
८
આ વ્યાખ્યાન ૫૨સ્પ૨ સાપેક્ષ એવાં આગમ - અધ્યાત્મના તેમ જ નયઢયના (દ્રવ્યાર્થિક - પર્યાયાર્થિકનયના ) અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે (નિબંધ છે) એમ વિવેકીઓએ જાણવું.
(અનુવાદક પં. શ્રી હિંમતલાલ જે. શાહ)
le
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com