________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૧૬૦
ધ્યેયપૂર્વક શેય જ્ઞાન હૈ, એ જ્ઞાન એકદેશ શુદ્ધ હૈ. એ ક્ષયોપશમ જ્ઞાન હૈ. સમજમેં આયા ? જ્ઞાનમેં ઉપશમ નહિં આતા, જ્ઞાનમેં નીચે ક્ષાયિક નહિ. સાધારણ વાત તીનો મોક્ષમાર્ગ કહા તબ તો ઉપશમ ક્ષયોપશમ ક્ષાયિક કરકે તીનો ભાવ મોક્ષકા કારણ હૈ ઐસા કેહ દીયા. પણ હવે જ્ઞાનકી બાત ક૨ેકે ઉસકો (ધ્રુવ) જ્ઞેય બનાયા, ઐસા જો જ્ઞાન નિર્વિકાર સ્વ. સંવેદન લક્ષણ વિકાર વિનાના અપના ‘ સ્વ ’ નામ અપનેસે ‘સમ્ ’ નામ પ્રત્યક્ષ વેદન નામ અનુભવ લક્ષણ, ઐસા ક્ષાયોપશમિક જ્ઞાનરૂપ ોનેસે એ શુદ્ધ પરિણતિ ક્ષયોપશમ જ્ઞાનરૂપ હૈ, જિસકો ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક ઐસા ભાવ થા, એ તો દર્શન, જ્ઞાન ને ચારિત્ર તીનો બોલ લેકર કહા થા. હવે તીનોમેં શ્રુતજ્ઞાનકી વેદન દશા હુઈ, એ શુદ્ધ જ્ઞાનકી પરિણતિ હૈ એ ક્ષયોપશમ જ્ઞાન હૈ, જ્ઞાનમેં ઉપશમ નહિં હોતા, સાધકકો જ્ઞાનમેં ક્ષાયિક નહીં હોતા ઉપશમ હૈ નહિ વહાં કયા ઉપશમ હોતા ? જ્ઞાનનો ઉપશમ થાય તો કેવળજ્ઞાન થઈ જાય. ઐસા અર્થ કયા. જ્ઞાનમાં ઉપશમ હોતા નહિં જ્ઞાનમાં ક્ષાયિક અહીંયા હૈ નહિં નીચે, અહીંયા તો સાધકકી બાત હૈ દેખો, કયા ? આંશિક શુદ્ધિરૂપી પરિણતિ પૂર્ણ શુદ્ધરૂપી પિરણિત કેવળજ્ઞાનકી અહીંયા બાત હૈ નહિ. મોક્ષકામાર્ગકી આંશિક શુદ્ધિરૂપી પરિણતિ, “ નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષાયોપશમિક જ્ઞાનરૂપ હોનેસે યદ્યપિ એકદેશ વ્યકિતરૂપ હૈ ” એક અંશે પ્રગટરૂપ હૈ સ્વસંવેદનશાન દ્રવ્યકો લક્ષ કરકે જો વેદન હુઆ એ જ્ઞાન એકદેશ અંગે શુદ્ધ હૈ.
તથાપિ ધ્યાતા પુરુષ ઐસા ભાતા હૈ એ વાત વિસ્તારથી બાકી (પ્રમાણ વચન ગુરુદેવ ).
*****
પ્રવચન નં. - ૧૨
ગાથા ૩૨૦
તા. ૨૦-૮-૭૦
(સમયસાર ) ૩૨૦ ગાથા, જયસેન આચાર્યકી ટીકા, અધિકા૨ ૫૨મ રહસ્યમય થા, થા કયા કહતે હૈં તુમ્હારી હિન્દીમેં (શ્રોતાઃ થા) થોડા સૂક્ષ્મ પડા, ફિર ભી સૂને તો ખરા ! કયા ચીજ હૈ ? વાસ્તવિક બાર અંગને સિદ્ધાંતકા સાર !સિદ્ધાંત એ છે કે શાયકભાવ અપના આત્મા, ધ્રુવ ૫રમ પારિણામિકભાવ લક્ષણ તત્ત્વ ! ઉસકી સન્મુખ હોકર શ્રદ્ધા-જ્ઞાન કરના યે સારા બાર અંગકા સાર હૈ, એની પછી બધી ટીકાયું ને વિસ્તાર સમજમેં આયા ?
જુઓ ! આપણે યાં આયા હૈ ‘વિવક્ષિત એદેશ શુદ્ધનયાશ્રિત યહ ભાવના ’ કયા ભાવના ? જો ચૈતન્યસ્વરૂપ શાયકભાવ વો ત૨ફકી એકાગ્રતા, ઐસી જો ભાવના નામ નિર્મળદશા, યે એકદેશ શુદ્ધ નયાશ્રિત હૈ, કેમ કે વ્યક્તરૂપ પર્યાય હૈ ને ! વ્યક્ત-પ્રગટરૂપ મોક્ષકા મા૨ગ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર જો ત્રિકાળી દ્રવ્યકા આશ્રયસે અનુભવમેં આયા, તો યે એકદેશ શુદ્ધ હૈ, યે નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપશમિક જ્ઞાન હોનેસે યે જ્ઞાનકી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com