________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૧૭ વો બતાતે હૈ દેખો, ઉપશમભાવમાં કહેતે હૈ. આ તીન ભાવ કહ્યા કે નહીં? ઉપશમ આદિ તીન ભાવ કહ્યા કે નહીં? કે ઉસમેં ક્ષાયિકભાવ ક્ષયોપશમ દો હિલીયા હૈ? ઉપશમભાવમાં ઓ પણ પર્યાય, એ ઉદય નામ સમસ્ત રાગસે રહિત હૈ. સમજમેં આયા? ઓ તીન ભાવ ઉપર કહા થા, એ પીછે એ ભાવના જીસકો કહી જિસકો સબેરેમેં ઘણાં બોલ લીયા થા,
ઓ બધી પર્યાય હૈ. અમારે પંડિતજી કહે. પર્યાયકા ઈતના બધા માહાભ્ય? માહાભ્ય તો દ્રવ્યકા હૈ, પણ પર્યાયકા ઈતના માહાભ્ય તો દ્રવ્યકા કિતના માહાભ્ય? એમ લેના હૈ.
એઈ શશીભાઈ? ગાણાં ઈતના ગાયા સવેરમેં ક્યા પર્યાયકા ઈતના ગાણાં ? ભાઈ ઓ તો પુત્ર હૈ પ્રજા, દ્રવ્યકી પર્યાય હૈ, પ્રજા હૈ સમજમેં આયા? એની પર્યાય. પ્રમાણની અપેક્ષાએ પર્યાય એની કહેવાય સમજમેં આયા? અને એક સમયકી પર્યાય અભિન્ન હૈ, એ અપેક્ષાએ આત્માની પર્યાય કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? સવેરેમેં બહોત આયા થા. શુદ્ધાત્મ દ્રવ્ય કહ્યા લ્યો. શુદ્ધાત્મ દ્રવ્ય ઈસકો કહીએ, અહીં જે શુદ્ધાત્મ દ્રવ્ય કહેતે હૈ, ઐસા શુદ્ધાત્મ દ્રવ્ય કહું દીયા. એ તો અભેદકી અપેક્ષા પર્યાય આ બાજુ ઝુક ગઈ છે, રાગસે હટકર સ્વભાવ બાજુ ઝુક ગઈ હૈ, તો શુદ્ધ દ્રવ્યથી સાથ અભેદ કરકે, શુદ્ધ દ્રવ્ય હી હૈ, ઉસકો કહ દીયા. સમજમેં આયા?
કહતે હૈ કી ઉપશમ આદિ તીન ભાવ, ઉપશમ આદિ માં એકલો ઉપશમ ભાવ ન લેના અને એકલા ક્ષાયિક ભાવ લેના? સમસ્ત રાગાદિસે રહિત, પંડિતજી. તીનો ભાવ રાગસે રહિત કહા હૈ. ક્યોંકિ ઉદયભાવ પર્યાય હૈ તો ઉસકા તો અહીંયાં નિષેધ કરકે સ્વભાવ પ્રગટ હુઆ હૈ એમ બતાતે હૈ નિષેધકા અર્થ ઉસકે ઉપરસે લક્ષ છોડ દીયા ઓ નિષેધ. દ્રવ્ય વસ્તુ ઉપર ધ્યેય બનાયા તો પર્યાય પ્રગટ હુઈ, ઓ પર્યાય અહીંયા સમસ્ત રાગસે રહિત, ઓ પર્યાય હૈ. સમજમેં આયા? દેખો ને આ પાના તો સબકે હાથમાં દીયા હૈ. (પાનામાંથી કાઢયું) પાનામેં ક્યા લીખા હૈ દેખો- ક્યા નહિ લીખા હૈ. ઉપશમ આદિ ઓ ભાવના, જો નિર્મળ પર્યાય હૈ ઓ ભાવના વિનાશીક હૈ, કાયમ દ્રવ્યકી સાથે રહેતી નહીં. એ કારણે ભાવનાકો તીનભાવરૂપ કહા, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવ તીન ભાવ કહા, ઓ તીન ભાવ સમસ્ત રાગાદિસે રહિત, હવે પાઠ હૈ કે નહીં ઉસમેં? હે! (સ્પષ્ટ) સ્પષ્ટ હૈ? વિકલ્પ, ફિકલ્પ, દયા, દાન ને વ્રત ને ભક્તિના પરિણામ એ ઉપશમભાવ, ક્ષાયોપથમિક, ક્ષાયિક એ રાગસે રહિત ભાવ હૈ. (બરાબર) હેં ને? પાના દિયા તુમ્હારા હાથમેં રામજીભાઈએ પાના છપાવ્યા તે દિ' પંદરસો, કો'ક કહે ૫૦૦ છપાવો, એ કહે પંદરસો છપાવો ભાઈ પાના તે પાના પાનું પાનુ ફરે ને સોનું ઝરે એમ નથી કહેતા તમારે ? ઉધરાણી–બુધરાણી ભરી હોયને અંદર પાનામાં, ઉધરાણી સમજતે હો લેણ દેણ ઐસા ખુલે તો ઓહો ફલાણા પાસે ઈતના લેણાં હૈ. ઐસે પાના ફરે ને સોના ઝરે, ઈ પાના ફરે ને સોના ઝરે ધૂળ એમાં કાંઈ નહીં મળે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com