________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
ધ્યેયપૂર્વક શેય ઓ પર્યાયકો ભી ધર્મકી પર્યાયકા ધ્યેય ને આલંબન નહીં. પણ ઓ પર્યાય પ્રગટ હુઈ, ઓ પર્યાય ધર્મકી પ્રગટ હુઈ, એ પર્યાય પર્યાયકા વિષય નહીં. મોક્ષમાર્ગકી નિર્મળ પર્યાય પર્યાયકા વિષય નહીં સમજમેં આયા? માર્ગ ભાઈ ભારે વાત ભાઈ.
પર્યાય, જો મોક્ષ કહો, મોક્ષમાર્ગ કહો સબ પર્યાય હૈ અવસ્થા હૈ, સક્રિય પરિણમન હૈ, સમજમેં આયા? ધર્મ એ પર્યાય હૈ ઔર ધર્મકા પૂરણ ફળ કેવળજ્ઞાન ઓ ભી એક પર્યાય હૈ. એ પર્યાય નાશવાન હૈ. આહાહા ! માટે એ પર્યાય દ્રવ્યસે કથંચિત્ ભિન્ન હૈ. ભિન્ન ન હો તો પર્યાયકા નાશસે વસ્તુકા ભી નાશ હો જાય..... ઐસા શુદ્ધ પારિણામિકકો જીસને વિષય બનાયા ઐસી જો ભાવના, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, સમજમેં આયા? સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્ર, ઉસને વિષય બનાયા ધ્રુવકો, ઐસી ભાવના ઔર ક્યા કહેતા હૈ, હુવે ઉપર લીધી'તી એ વાત લીધી હવે, ઉસરૂપ જો ઉપશમ આદિ તીન ભાવ દેખો, એ ભાવના હૈ યહ ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક તીન ભાવરૂપ –સમજમેં આયા? જુઓ અહીંયા વ્યવહારકા નિષેધ કરનેકો આ લીયા હૈ, ભાઈ વ્યવહાર રત્નત્રય હૈ તો નિશ્ચય રત્નત્રય ધર્મ પ્રગટતે હૈ, ઐસે નહીં. નિશ્ચય રત્નત્રય પ્રગટનેમેં ધ્યેય ધ્રુવ હૈ. જુઓ આ લોકો રાડો પાડતે હૈ એકાંત કહેતે હૈ, અરે સૂન તો સહી આ કયા કહેતે હૈ યહાં એય લાલચંદજી કહેતે હૈંને ઐસા ? વ્યવહારસે કુછ લાભ નહીં આત્મા કો- વ્યવહારસે કુછ લાભ નહીં? લાભ હૈબંધકા. સમજમેં આયા?
કહેતે હૈ યે ધર્મ પર્યાય, આહાહા! આ કેવી ધર્મ પર્યાય, વીતરાગી ઓપીત પર્યાય, એ ભાવનારૂપ હોનેસે એ ત્રણભાવરૂપ હૈ, કારણ કે ત્રણ ભાવ પર્યાયરૂપ હૈ, ઉદય ભી પર્યાય, પણ ઉદય તો અહીંયા નિષેધ કરેગા યહ દેખો, સમસ્ત રાગાદિસે રહિત હોને કે કારણ એ ઉદયકો નિષેધ કર દિયા. ચાર પહેલે પર્યાયકો બતાયા થા કે પર્યાય ચાર ભાવરૂપ હૈ અને દ્રવ્ય પારિણામિકભાવરૂપે હૈ. પાંચ ભાવ સમા દીયા થા. વસ્તુ જો ત્રિકાળી હૈ એ પારિણામિકભાવ ત્રિકાળરૂપ ધ્રુવભાવ હૈ, પારિણામિકભાવ હૈ અને પર્યાય એ ચાર ભાવ હૈ પર્યાય. તો ઉસમેં જો તીન ભાવકી પર્યાય હૈ વો મોક્ષમાર્ગી પર્યાય હૈ. ઓ ઉદયભાવકો, પર્યાય છે, પણ ઓ ઉદય- સમસ્ત રાગાદિસે રહિત હોનેકે કારણ સમ્યગ્દર્શનકી પર્યાય, મોક્ષમાર્ગકી પર્યાય, એ તો વીતરાગી-પર્યાય છે. એ સમસ્ત રાગાદિસે રહિત, પંચ મહાવ્રતના વિકલ્પ ને નવતત્ત્વની શ્રદ્ધાકા વિકલ્પ સબસે રહિત ઓ મોક્ષકા માર્ગ છે. હું! (સમસ્ત રાગાદિ સે રહિત તો બારમે) અરે! ચોથે ગુણસ્થાનકી બાત હૈ અહીંયા. રાગાદિસે રહિત જ મોક્ષકા માર્ગ હૈ. સમસ્ત રાગાદિ રહિત એટલે? પણ એ રાગાદિ રહિત જ હૈ.
સમ્યગ્દષ્ટિ વ્યવહારસે મુક્ત હૈ વ્યવહારકા આશ્રય વિકલ્પ એ રાગ છે. દયા દાન વ્રતાદિકા વિકલ્પ હૈ, ઉસસે દૃષ્ટિવંત, ધ્યેય બનાયા ધ્રુવકો, તો રાગસે તો યહ મુક્ત હિ હૈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com