________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય VIII ૩૨૦ મી ગાથાનો ગુજરાતી અનુવાદ હતો. ગાથાના વાક્ય... વાક્ય પૂ. ગુરુદેવશ્રીએ સર્વશ્રોતાજનોને અધ્યાત્મનું મકરંદ પિવડાવ્યું. આ ધ્યેય પૂર્વક શેય' પુસ્તકમાં પણ પ્રયોજનભૂત વિષયઉપર સીધો દષ્ટિપાત કરાવ્યો છે.
આ પુસ્તકનું પ્રકાશન કરનાર ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી તેમજ મૃદુલાબેન ડી. દોશી (સુરેન્દ્રનગર)નો સંસ્થા હૃદયથી આભાર વ્યક્ત કરે છે.
શ્રી રાજકોટ દિગમ્બર જિનમંદિર “ધ્યેય પૂર્વક શેય' પુસ્તકની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કરતાં હર્ષ અનુભવી રહ્યું છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પણ અહીંથી જ પ્રકાશિત થયેલી.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
શ્રી કાનજી સ્વામી માર્ગ, ૫, પંચનાથ પ્લોટ, રાજકોટ - ૩૬૦ ૦૦૧.
ફોનઃ ૨૨૩૧૦૭૩
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com