SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૧૧૩ આ રમતો, પરિણામ અને પરિણામી બે વચ્ચેની વાતો કરે છે. સમજમેં આયા ? રાગકો છૂતાહી નહીં, નિમિત્તકો છૂતા હી નહીં. આહાહા ! સમજમેં આયા ? અપની વીતરાગી ધર્મ પર્યાય જો દ્રવ્યકો ધ્યેય બનાકર કહેશે આગળ, વિષય બનાકર, વિષય એટલે ધ્યેય, આ દ્રવ્ય વસ્તુ, સમજમેં આયા ? આપણે આવ્યું હતું ત્યાં નહીં અષ્ટપાહુડમાં મતિરૂપી ધનુષ, શ્રુતરૂપી દોરી સમ્યગ્દર્શન જ્ઞાનરૂપી બાણ લગાયા ધ્રુવ ઉપર, લક્ષ ઉ૫૨ સમજમેં આયા ? ભાવમતિજ્ઞાનરૂપી ધનુષ, ભાવશ્રુતજ્ઞાનરૂપી દોરી ઔર સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપી બાણ તો દર્શન જ્ઞાન ચારિત્ર મતિ શ્રુત આદિ બધું સબ આ ગયા ઉસમેં, મારા બાણ ધ્રુવ ઉ૫૨, ત્રિકાળી ધ્રુવ ઓ લક્ષ કરને લાયક હૈ, આ ધર્મ કરનેવાલેકો લક્ષ ને ધ્યેય ધ્રુવ ઉ૫૨ ધ્યાન લગાનેકા હૈ. એ સિવાય ધર્મ કભી હોતા નહીં. આહાહાહા ! કહેતે હૈ, જો યે મોક્ષમાર્ગકી પર્યાય, ભાવના, મોક્ષકા પ્રસંગ હોને ૫૨ અહીં તો નિશ્ચયસે ઉસકો મોક્ષ હોગા હિ એમ કીધું. મોક્ષકી પર્યાય હુઈ હૈ તો મોક્ષ તો હોગા હિ. સમજમેં આયા ? તો મોક્ષ હોગા જબ સિદ્ધ પર્યાય, કેવળજ્ઞાનકી પર્યાય તો વો પર્યાયકા તો વિનાશ હોતા હૈ મોક્ષમાર્ગકી જો પર્યાય હૈ ઉસકા તો અભાવ હોતા હૈ નાશ હોતા હૈ. જો ત્રિકાળી દ્રવ્યકી સાથ આ પર્યાયકો તદ્ન એક કહો, એક કહો, અભિન્ન કહો, તો પર્યાયકા નાશ હોનેસે ઉસકી સાથ જો અભિન્ન દ્રવ્ય થા ઉસકા ભી નાશ હોગા સમજમેં આયા ? ભારે વાત ભાઈ, ભાષા તો સાદી આવે છે, એમાં કાંઈ, ભાવ ભલે ઊંચા હો, ભાવ તો... આહાહા ! આવે છે ભાષા હોં ! એમ. કહેતે હૈ, મોક્ષ હો જાને ૫૨ ઈસ ભાવનારૂપ, મોક્ષ કારણભૂત પર્યાય. કોઈ કહેતે હૈ ને સિદ્ધકો આઠ ગુણ હૈ વો તો ગુણ હૈ, એ ગુણ નહીં, એ તો પર્યાય હૈ. સિદ્ધકો જે અનંતજ્ઞાન-અનંત દર્શન એ ગુણ નહીં એ તો પર્યાય હૈ અવસ્થા હૈ ઐસી અવસ્થા જબ પ્રગટ હોતી હૈ, તબ મોક્ષમાર્ગકી પર્યાયકા નાશ હોતા હૈ તો મોક્ષમાર્ગકી પર્યાય અવસ્થા, અને વસ્તુ ત્રિકાળી એ સર્વથા એક હો, સર્વથા એક હો તો પર્યાયકા નાશ હોનેસે વસ્તુ ભી નાશ હો જાયેગી, માટે સર્વથા એકાંતે અભિન્ન હૈ નહીં. કથંચિત્ ભિન્ન હૈ. (વાહ રે વા૬) કથંચિત્ અભિન્ન હૈ એમ એનો અર્થ થયોને ? સમજમેં આયા ? แ પરંતુ ઐસા તો હોતા નહીં હૈ ”– ભગવાન આત્મા ધ્રુવ, ધ્રુવ સત્કા સત્ત્વ, પ્રભુ આત્મા સત્, ઉસકા ભાવ ૫૨મ સ્વભાવભાવ સત્ત્વ ઐસા ને ઐસા અનાદિ રહેતે હૈ સિદ્ધમેં ભી ઐસા હૈ. સિદ્ધકી પર્યાય પ્રગટ હુઈ તો સત્ત્વમેં કોઈ કમી આ ગઈ, ઐસા હૈ નહીં. ઔર યહાં નરકકી યોનિમેં નકમેં રહ્યા, અક્ષરકા અનંતમાં ભાગે જ્ઞાનકા વિકાસકા અંશ બહોત થોડા રહા, તો બી ધ્રુવ તો ધ્રુવ હી હૈ. ઉસમેં કોઈ કમી નહીં હોતી ને સિદ્ધ હો તો કોઈ વૃદ્ધિ નહીં હોતી. સમજમેં આયા ? ભારે વાત ભાઈ ( સત્ય વાત ) એ ધ્રુવકા દરિયા, ધ્રુવકા સાગર તો ઐસા ને ઐસા Please inform us of any errors on [email protected]
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy